સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
(કોઇ તફાવત નથી)

૧૧:૫૮, ૩૦ જાન્યુઆરી ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘભારત ના ગુજરાત રાજ્ય ના કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશ માં ક્રિકેટ રમત પ્રવૃત્તિઓ નું સંચાલન કરતી સંસ્થા છે. તે ભારતીય ક્રિકેટ નિયંત્રણ મંડળ સાથે સંકળાયેલ છે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ
સૌ.ક્રિ.સં. મેદાન
Sportક્રિકેટ
Jurisdictionસૌરાષ્ટ્ર અને કચ્છ
AbbreviationSCA
Founded૧૯૫૦
Affiliationભારતીય ક્રિકેટ નિયંત્રણ મંડળ
Affiliation date૧૯૬૦
Regional affiliationપશ્ચિમ
Headquartersરાજકોટ
Presidentલાલ રાઠોડ઼
Secretaryનિરંજન શાહ
Coachશિતાંશું કોટક
Official website
saucricket.com
ભારત

બાહ્ય કડીઓ