પ્રાથમિક શાળા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું {{સ્ટબ}}, વાક્યો સુધાર્યા.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
[[ચિત્ર:Elementary School.jpg|thumbnail|ભારતમાં આવેલી એક પ્રાથમિક શાળાનો વર્ગખંડ]]
'Lunpur''પ્રાથમિક શાળા''aadvat prathmic'sala એટલે પ્રાથમિક શિક્ષણ આપવામાં આવતું હોય તે શાળા.
 
[[ગુજરાત]] રાજ્યમાં કે ધોરણ ૧ થી ૮ ધોરણ સુધીના શિક્ષણને પ્રાથમિક શિક્ષણ કહેવાય છે. લગભગ બધાં જ ગામોમાં પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં ધોરણ ૧ થી ૮ સુધીનાં શિક્ષણ માટેની શાળાઓ, ધોરણ ૧ થી ૪ માટેની વર્ગશાળાઓ તેમ જ કન્યા કેળવણી માટેની કન્યાશાળાઓ પણ આવેલી છે. આ શાળાઓ મોટેભાગે ગ્રામ્ય વિસ્તારમાં [[જિલ્લા પંચાયત]] દ્વારા સંચાલિત હોય છે, જ્યારે શહેરી વિસ્તારોમાં [[નગરપાલિકા]] દ્વારા આ શાળાઓ ચલાવવામાં આવે છે. કેટલીક શાળાઓમાં ઉદ્યોગ શિક્ષણ તરીકે કાંતણ, કૃષિ જેવા વિષયો પણ શીખવાડવામાં આવે છે. આ ઉપરાંત ઘણી જગ્યાએ ખાનગી ટ્રસ્ટો કે સંસ્થાઓ દ્વારા પણ પ્રાથમિક શાળાઓ ચલાવવામાં આવે છે. કેટલીક પ્રાથમિક શાળાઓ અંગ્રેજી અને અન્ય ભાષાના માધ્યમોમાં પણ ચલાવવામાં આવે છે.