ચંડોળા તળાવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું સંદર્ભ સુધારાઓ.
લીટી ૨૨:
 
== ઇતિહાસ ==
ચંડોળા તળાવ અમદાવાદના મુઘલ સુલ્તાનની પત્ની તાજ ખાન નરી અલી દ્વારા બનાવવામાં આવ્યું હતું. આશા ભીલે [[આશાવલ]]ની સ્થાપના કરી ત્યારે તે અસ્તિત્વમાં હતું.<ref><div>{{cite ગેઝેટર્સbook|title=Gazetteers - વોલ્યુમGujarat (India)|volume=18 - પાનું |page=13 ગુજરાત (ભારત) - |year=1984 </div>}}</ref> માર્ચ, ૧૯૩૦માં ઐતહાસિક દાંડી કૂચના માર્ગમાં [[મહાત્મા ગાંધી]] તળાવની બાજુમાં પીપળાના મોટા ઝાડની નીચે રોકાયા હતા. તે સમયે ચંડોળા તળાવ નાનું અને કાદવ ધરાવતું તળાવ હતું.<ref>સુધિર કાક્કર દ્વારા શોધક અ નોવેલ{{cite -book|title=The પાનુંSeeker|author=Sudhir Kakkar|page=194}}</ref>
 
== વપરાશ ==
તળાવના પાણીનો સિંચાઇ અને ઔદ્યોગિક વપરાશ માટે થાય છે. તેનું પાણી ખેતી તેમજ તેલ અને પ્લાસ્ટિકના કચરાના નિકાલ માટે પણ વપરાય છે.<ref>{{Cite web|url=http://www.rainwaterharvesting.org/chandola_lake/chandola_lake.htm|title=Chandola lake|website=www.rainwaterharvesting.org|accessdate=2019-02-09}}</ref>
 
ખારીકટ નહેર ગુજરાતની સૌથી જૂની સિંચાઇ યોજના છે જે ૧૨૦૦થી વધુ વિસ્તારમાં ચંડોળા તળાવ નજીક ફેલાયેલા ચોખાના ખેતરોને પાણી પૂરુ પાડવા માટે બનાવવામાં આવી હતી.<ref>{{cite book|title=Gujarat State Gazetteers: Ahmadabad District Gazetteer - Page |page=268}}</ref>
 
== પ્રદૂષણ અને દબાણ ==
તળાવની આજુ-બાજુ મોટા પ્રમાણમાં દબાણ થયું છે. તળાવને પાણી પૂરું પાડતી ખારીકટ નહેર કચરાથી પ્રદૂષિત થઇને ભરાઇ ગઇ છે.<ref>{{Cite web|url=http://www.indiaenvironmentportal.org.in/content/330750/cases-on-protection-of-lakes-chandola-lake-gujarat/|title=Cases on protection of lakes: Chandola lake, Gujarat - India Environment Portal {{!}} News, reports, documents, blogs, data, analysis on environment & development {{!}} India, South Asia|website=www.indiaenvironmentportal.org.in|accessdate=2019-02-09}}</ref>
 
== આ પણ જુઓ ==