બર્મા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Pond1991 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
No edit summary
લીટી ૫૬:
}}
 
'''મ્યાન્માર''', '''મ્યાંમાર''', અથવા '''મ્યાંમારબ્રહ્મદેશ''' [[એશિયા]]નો એક દેશ છે. આનું ભારતીય નામ બ્રહ્મદેશ છે. આનું પ્રાચીન અંગ્રેજી નામ બર્મા હતું જે અહીંની સર્વાધિક માત્રા માં વસતિ જાતિ બર્મીના નામ પર રખાયું હતું. આની ઉત્તરમાં [[ચીન]], પશ્ચિમમાં [[ભારત]], [[બાંગ્લાદેશ]] તથા હિન્દ મહાસાગર તથા દક્ષિણ તથા પૂર્વની દિશામાં ઇંડોનેશિયા દેશ સ્થિત છે. આ ભારત તથા ચીનની વચ્ચે એક રોધક રાજ્યનું પણ કામ કરે છે. આની રાજધાની નાએપ્યીડૉ અને સૌથી મોટું શહેર દેશની જુની રાજધાની યાંગૂન છે, જેનું પૂર્વનું નામ રંગૂન હતું.
 
== નામકરણ ==