સાતશ્રૃંગ પર્વતમાળા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "Shathashrunga" નું ભાષાંતર કરીને બનાવેલ
(કોઇ તફાવત નથી)

૦૦:૨૩, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીનાં પુનરાવર્તન

સાતશ્રૃંગ પર્વતમાળા ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલ કર્ણાટક રાજ્યના દક્ષિણપૂર્વ ભાગમાં આવેલ કોલર જિલ્લા ખાતે આવેલ એક પર્વતમાળા છે, જે પૂર્વ ઘાટ સાથે જોડાયેલ છે. અંતર ગંગે ડુંગર આ પર્વતોની શ્રેણીમાં આવેલ છે [૧] .

સાતશ્રૃંગ પર્વતમાળા

સંદર્ભ