"અંતર ગંગે" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
 
[[ચિત્ર:Antharagange.JPG|thumb| અંતર ગંગે મંદિર ]]
'''અંતર ગંગે''' (અંથરા ગંગે તરીકે પણ ઓળખાય છે) એક [[પર્વત]] છે. જે Shathashrunga પર્વતમાળા [[ભારત|ભારતીય]] [[ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો|રાજ્ય]] [[કર્ણાટક]]<nowiki/>ના દક્ષિણપૂર્વીય ભાગમાં આવેલ કોલાર [[કોલાર જિલ્લો|જિલ્લામાં]] આવેલ [[સાતશ્રૃંગ પર્વતમાળામાંપર્વતમાળા]]માં આવેલ છે. [[કન્નડ ભાષા|કન્નડ ભાષામાં]] અંતર ગંગેનો શાબ્દિક અર્થ "ઊંડા અંતરની [[ગંગા નદી|ગંગા]]" થાય છે. તે [[કોલાર]] શહેરથી બે માઈલ દૂર આવેલ છે અને [[બેંગલોર]] શહેરથી આશરે સિત્તેર કિલોમીટર દૂર છે. અંતર ગંગે ''શ્રી કાશી વિશ્વેવર મંદિર'' માટે પ્રસિદ્ધ છે, જે ''દક્ષિણના કાશી'' તરીકે પણ ઓળખાય છે. આ મંદિર ભગવાન [[શિવ|શિવને]] સમર્પિત છે. મંદિરમાંમંદિર ખાતે એક તળાવ છે, જેમાં પથ્થરના ગૌમુખમાંથી ભૂગર્ભ જળનો સતત પ્રવાહ આવે છે. <ref>{{Cite web|url=http://www.bengaloorutourism.com/antaragange.php|title=Antaragange|last=|date=|website=|publisher=|accessdate=}}</ref> એવું માનવામાં આવે છે કે તળાવનું પીવાનું પાણી પીવાથી ઘણા રોગોમાંથી મુક્ત કરેથવાય છે.
 
મંદિર પાછળથી પર્વતની ટોચ પર આવેલ અંતર ગંગે ગુફાઓનો માર્ગ એક કપરો અને સાંકડો છે. આ ગુફાઓ મંદિરથી ૩-૪ કિલોમીટર અંતરે આવેલ છે. થેરહલ્લી સહિત આ પર્વત પર સાત ગામો વસેલાં છે. ગ્રેનાઈટ ખડકો વડે નિર્મિત આ પર્વત ખાતે ઘણી ગુફાઓ આવેલ છે. અહીં ગુફાઓની અંદર અને આસપાસ કેડી આરોહણ (ટ્રેકિંગ) માટે અત્યંત લોકપ્રિય છે. ખાસ કરીને ઉનાળાના મહિનાઓમાં સાહસિકો અહીં રાત્રે કેડીઆરોહણ અને તંબુ-નિવાસ પણ કરે છે.
 
== સંદર્ભ ==
{{સંદર્ભયાદી}}
<references group="" responsive=""></references>
 
[[શ્રેણી:કર્ણાટક]]
૫૭,૦૨૧

edits