ચંડોળા તળાવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું મૃત સંદર્ભ હટાવ્યો. નવો ઉમેર્યો.
નાનું →‎ઇતિહાસ
લીટી ૨૨:
 
== ઇતિહાસ ==
ચંડોળા તળાવ અમદાવાદના મુઘલ સુલ્તાનની પત્ની તાજ ખાન નરી અલી દ્વારા બનાવવામાં આવ્યું હતું. આશા ભીલે [[આશાવલ]]ની સ્થાપના કરી ત્યારે તે અસ્તિત્વમાં હતું.<ref>{{cite book|title=Gazetteers Gujarat (India)|volume=18|page=13|year=1984}}</ref> માર્ચ, ૧૯૩૦માં ઐતહાસિકઐતિહાસિક દાંડી કૂચના માર્ગમાં [[મહાત્મા ગાંધી]] તળાવની બાજુમાં પીપળાના મોટા ઝાડની નીચે રોકાયા હતા. તે સમયે ચંડોળા તળાવ નાનું અને કાદવ ધરાવતું તળાવ હતું.<ref>{{cite book|title=The Seeker|author=Sudhir Kakkar|page=194}}</ref>
 
== વપરાશ ==