મેસેડોનિયાનો રાષ્ટ્રધ્વજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
File renamed. (GlobalReplace v0.6.5)
લીટી ૨૪:
 
== ઈતિહાસ ==
[[ચિત્ર:Flag_of_the_Republic_of_Macedonia_1992-1995Flag of North Macedonia (1992–1995).svg|thumb|૧૯૯૨-૧૯૯૫ સુધી રહેલો વિવાદાસ્પદ ધ્વજ]]
૧૧ ઓગસ્ટ ૧૯૯૨ના રોજ [[યુગોસ્લાવિયા]] પાસેથી આઝાદી મળ્યા બાદ મેસેડોનિયાએ ધ્વજમાંના સિતારાના સ્થાને વર્જિના સૂર્યને અપનાવ્યો. તે [[ગ્રીસ]]<nowiki/>ના વર્જિના ગામના નામ પર આધારિત છે જ્યાં પ્રાચીન મેસેડોનિયાના શહેર આઈગઇના પુરાતત્વીય ખોદકામ દરમિયાન મળી આવ્યો હતો.