અમૃતલાલ પઢિયાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
નાનું સાફ-સફાઇ.
લીટી ૨૯:
તેમનો જન્મ ૩ એપ્રિલ ૧૮૭૦ના ચોરવાડમાં થયો હતો. તેમના પિતાનું નામ સુંદરજી હતું. તેમણે પાંચ-છ ધોરણ સુધી ગુજરાતી ચોપડીનો અભ્યાસ કર્યો હતો. થોડો સમય [[મુંબઈ]] રહી તેઓ ફરી પોતાને વતન ગયા હતાં. ત્યાર પછી વિધવાઓની કરૂણ સ્થિતિ વર્ણવતું પુસ્તક ''આર્યવિધવા'' (૧૮૮૧) પ્રકાશિત કરવા, જૂના સનાતનીઓનો વિરોધ થવાના ભયે મુંબઈ ગયા અને ત્યાં જ સ્થાયી થયા. આજીવિકા માટે તેઓ મુંબઈમાં લક્ષ્મીદાસ ખીમજીને ત્યાં વ્યવસાય કરતા હતા તથા નોકરી સાથે ફુરસદના સમયે લેખનકાર્ય કરતા હતા. સ્વ. જાદવજી મહારાજે શરૂ કરેલ સત્સંગ મંડળીમાં તેઓ જતા અને તેમની પ્રેરણાથી નોકરી છોડી અને છાપાં અને સામાયિકોમાં  જીવન શુદ્ધિ અંગેના લેખનકાર્ય માટે જીવન સમર્પિત કર્યું હતું.
 
૨ જુલાઈ- ૧૯૧૯ના દિવસે કૉલેરાને કારણે તેઓ મુંબઈમાં અવસાન પામ્યા.<ref name=GSK/>
 
== સાહિત્ય ==
લીટી ૩૫:
 
=== રચનાઓ ===
* અધ્યાત્મ – ''સ્વર્ગનું વિમાન'' (૧૯૦૨), ''સ્વર્ગની કૂંચી'' (૧૯૦૩), ''સ્વર્ગનો ખજાનો'' (૧૯૦૬), ''સાચું સ્વર્ગ'' (૧૯૦૭), ''સ્વર્ગની સીડી'' (૧૯૦૯), ''સ્વર્ગની સુંદરીઓ'' (૧૯૧૨), ''સ્વર્ગનાં રત્નો'' (૧૯૧૨), ''સ્વર્ગની સડક'' (૧૯૧૪), ''શ્રીમદ્‍ ભાગવતનો સંક્ષિપ્ત સાર'', ''સંસારમાં સ્વર્ગ'' (૧૯૦૨)
* પ્રેરણાત્મક – ''મહાપુરૂષોનાં વચનો'', ''પ્રેમ,  પ્રેમ અને પ્રેમ'', ''દુઃખમાં દિલાસો'', ''અમૃત વચનો'' (૧૯૦૦)
* સમાજ સુધારણા – ''આર્ય વિધવા'' (૧૮૮૧), ''અંત્યજ સ્તોત્ર'' (૧૯૧૮)
* વાર્તા – ''નવ યુગની વાતો'' (ભાગ ૧, ૨) <ref name=GSK/>
 
==સંદર્ભો==