"અમૃતલાલ પઢિયાર" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું (સાફ-સફાઇ.)
 
==જીવન==
તેમનો જન્મ ૩ એપ્રિલ ૧૮૭૦ના ચોરવાડમાં[[ચોરવાડ(તા. માળીયા હાટીના)|ચોરવાડ]]<nowiki/>માં થયો હતો. તેમના પિતાનું નામ સુંદરજી હતું. તેમણે પાંચ-છ ધોરણ સુધી ગુજરાતી ચોપડીનો અભ્યાસ કર્યો હતો. થોડો સમય [[મુંબઈ]] રહી તેઓ ફરી પોતાને વતન ગયા હતાં. ત્યાર પછી વિધવાઓની કરૂણ સ્થિતિ વર્ણવતું પુસ્તક ''આર્યવિધવા'' (૧૮૮૧) પ્રકાશિત કરવા, જૂના સનાતનીઓનો વિરોધ થવાના ભયે મુંબઈ ગયા અને ત્યાં જ સ્થાયી થયા. આજીવિકા માટે તેઓ મુંબઈમાં લક્ષ્મીદાસ ખીમજીને ત્યાં વ્યવસાય કરતા હતા તથા નોકરી સાથે ફુરસદના સમયે લેખનકાર્ય કરતા હતા. સ્વ. જાદવજી મહારાજે શરૂ કરેલ સત્સંગ મંડળીમાં તેઓ જતા અને તેમની પ્રેરણાથી નોકરી છોડી અને છાપાં અને સામાયિકોમાં  જીવન શુદ્ધિ અંગેના લેખનકાર્ય માટે જીવન સમર્પિત કર્યું હતું.
 
૨ જુલાઈ ૧૯૧૯ના દિવસે કૉલેરાને કારણે તેઓ મુંબઈમાં અવસાન પામ્યા.<ref name=GSK/>
૫૭,૦૨૧

edits