૯ ગુરખા રાઇફલ્સ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૭:
 
૧૮૯૩માં રેજિમેન્ટ સંપૂર્ણ ગુરખા રેજિમેન્ટ બનાવવામાં આવી. તેમાં [[હિંદુ]] પરંપરા સાથે સંકળાયેલ સૈનિકો જ લેવામાં આવતા હતા, [[બૌદ્ધ]] નહિ. ૧૯૦૩ માં રેજિમેન્ટને ૯મી ગુરખા રાઇફલ્સ નામ આપવામાં આવ્યું.<ref>W. Y. Carman, page 210 "Indian Army Uniforms Under the British From the 18th Century to 1947: Artillery, Engineers and Infantry", Morgsn-Grampian: London 1969</ref>
 
[[ચિત્ર:Men_of_the_2-9th_Gurkha_Rifles.jpg|right|thumb|ઓક્ટોબર ૧૯૪૧માં ૨/૯ ગુરખા રાઇફલ્સના સૈનિકો મલાયા ખાતે]]
 
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રેજિમેન્ટ [[યુરોપ]]ના મોરચે લડી{{sfn|Parker|૨૦૦૫|pp=૧૦૨–૧૦૩}} અને યુદ્ધ વચ્ચેના ગાળામાં સરહદી પ્રાંત ખાતે કાર્યવાહીમાં ભાગ લીધો. આ રેજિમેન્ટના સૈનિકોએ જનરલ ડાયરના નેતૃત્વ હેઠળ જલિયાવાલાં બાગ ખાતે નાગરિકો પર ગોળીબાર કર્યો હતો.