વલ્લભાચાર્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 14.195.48.20 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધાર...
વલ્લભાચાર્યની ભક્તિ
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
'''તે કૃષ્ણભક્તિના પ્રખર પ્રચારક હતા. તેમણે ભક્તિ માર્ગને'''
'''શ્રીમદ્ વલ્લભાચાર્ય''' વૈષ્ણવ માન્યતાના એક પ્રસિદ્ધ અને તેજસ્વી આચાર્ય, જેમનો જન્મ [[ભારદ્વાજ]] ગોત્રી, એક વિદ્વાન તેલંગ બ્રાહ્મણ લક્ષમણ ભટ્ટને ધેર ચંપારણ્યમાં સને ૧૪૭૯, સંવત ૧૫૩૫માં ચૈત્ર વદ ૧૧ના શુભ દિવસે થયો. જન્મ થતાં આ તેજસ્વી બાળક મૃતવત્ જણાતાં માતા-પિતા સખ્ત આઘાત સાથે શમી વૃક્ષની ગોખમાં મૂકી, હિંસક પશુઓથી બચાવવા વૃક્ષની આગળપાછળ અગ્નિ પ્રગટાવી જતાં રહ્યાં.
 
શ્રેષ્ઠ માર્ગ તરીકે બતાવ્યો અને ઉપદેશ આપ્યો કે જન્મ-મરણના બંધનમાંથી મુક્ત થવા અને પરમતત્વ ને પામવા માટેનો ઉત્તમ માર્ગ ભક્તિ છે.આમ, તેમનો ભક્તિ માર્ગ " પુષટીમાર્ગ" તરીકે ઓળખાય છે.
 
{{સબસ્ટબ}}