"જે. પી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
| caption =
| image_name =
| established = ૧૯૫૫<ref>{{cite web|url=http://www.jpcollege.net/about_trust.html|title=About Trust|accessdate=૨૫ ફેબ્રુઆરી ૨૦૧૯}}</ref>
| established = ૧૯૫૫
| type = ગ્રાન્ટ ઈન
| affiliation = વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત
| nickname = જેપી કોલેજ
}}
'''જે. પી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ''' (આખું નામ:'''શ્રી જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ''') એ [[ગુજરાત]] રાજ્યના ભરુચ જિલ્લાના મુખ્ય મથક [[ભરૂચ]] ખાતે આવેલ એક શૈક્ષેણિક સંસ્થા છે. ''સદ્‌વિદ્યા મંડળ, ભરૂચ'' દ્વારા સંચાલિત આ મહાવિદ્યાલયની સ્થાપના ઈ. સ. ૧૯૫૫ના વર્ષમાં કરવામાં આવી હતી. શરુઆતના સમયમાં વિનયન શાખા (આર્ટસ ફેકલ્ટી)ની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ ઈ. સ. ૧૯૫૮ના વર્ષમાં વિજ્ઞાન શાખા (સાયન્સ ફેકલ્ટી)ની શરુઆત કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં આ મહાવિદ્યાલય ખાતે વિનયન તેમ જ વિજ્ઞાન વિષયોમાં સ્નાતક, અનુસ્નાતક, પીએચડી જેવાકક્ષાના અભ્યાસક્રમો ચાલે છે<ref name="jpcollege">{{cite web|url=http://www.jpcollege.net/courses.html|title=courses|accessdate=૨૫ ફેબ્રુઆરી ૨૦૧૯}}</ref>.
 
[[વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત|વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી]] સાથે સંકળાયેલ આ શૈક્ષેણિક સંસ્થા યુજીસીની કલમ ૨-એફ અને ૧૨-બી હેઠળ માન્ય ગ્રાન્ટ ઇન છે. આર્ટસ એન્ડ સાયન્સના વિદ્યાર્થીઓને કોમ્પ્યુટરાઇઝ્ડ મેરિટ સૂચિના આધારે પ્રવેશ આપવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રવેશનું વ્યવસ્થાપન સમિતિ દ્વારા પારદર્શક રીતે કરવામાં આવે છે. અહીં ભવિષ્યની વાસ્તવિકતાઓને લક્ષમાં રાખી ગુણવત્તાયુક્ત શિક્ષણ વિદ્યાર્થીઓને પ્રાપ્ય કરાવવામાં આવે છે<ref name="jpcollege" />.
 
== સંદર્ભ ==
{{સંદર્ભયાદી}}
 
== બાહ્ય કડીઓ ==
* [http://www.jpcollege.net/ અધિકૃત જાળસ્થળ]
 
{{સ્ટબ}}
૫૭,૦૨૧

edits