"ગોપાળાનંદ સ્વામી" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
નાનું (2405:205:C880:3882:0:0:6A:78A0 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.)
ટેગ: Rollback
 
== જીવન ==
તેમનો જન્મ સંવત ૧૮૩૭ મહા સુદ ૮ ને સોમવારના રોજ [[સાબરકાંઠા જિલ્લો|સાબરકાંઠા જિલ્લા]]ના [[ભિલોડા]] તાલુકાના ટોડલા[[ટોરડા (તા. ભિલોડા)|ટોરડા]] ગામમાં<ref>{{cite web|url=https://gujarati.news18.com/news/north-gujarat/sabarkantha-aravalli-birth-anniversary-of-gopalanand-swami-739217.html|title=અરવલ્લી: ગોપાળાનંદ સ્વામીની જન્મજયંતિ|date=૨૧ જાન્યુઆરી ૨૦૧૮|accessdate=૨૫ ફેબ્રુઆરી ૨૦૧૯}}</ref> મોતીરામ અને જીવીબાને ત્યાં થયો હતો.<ref name="db" />તેમનું નામ ખુશાલ ભટ્ટ રાખવામાં આવ્યું. બાલ્યાવસ્થામાં જ તેઓ અનેક ચમત્કારો બતાવતા. ગુજરાતના પ્રસિદ્ધ તીર્થધામ [[શામળાજી]]ના સખા હતા. શામળાજી તેમની સાથે રમવા આવતા એવો ઇતિહાસ મંદિરના રેકર્ડમાં નોંધાયેલો છે.{{સંદર્ભ}}
 
ખુશાલ ભટ્ટ વિદ્યાભ્યાસમાં ખુબ જ તેજસ્વી હતા ટુંક સમયમાં [[વેદ]]-વેદાંતનો અભ્યાસ પૂર્ણ કરીને પાઠશાળા સ્થાપી. બાળકોને બ્રહ્મવિદ્યાનું શિક્ષણ આપ્યું, યોગવિદ્યા પણ શિખવતા, સમાધિ પણ કરાવતા, કોઇના અહંનો ઇલાજ પણ કરતા,વરસાદ વરસાવતા અને મંત્ર તંત્રના ઓથે લોકોને ભરમાવનારાની સાન પણ ઠેકાણે લાવતા. તેથી તેઓ એક મહાન સમર્થ પુરુષ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છતા તેમને મન પ્રગટ ભગવાનને મળવાની તીવ્ર તમન્ના હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત સર્વેશ્વરાનંદ સ્વામીનો સમાગમ થયો. પુર્વની પ્રીત જાગી,ભગવાનને મળવાની લગની લાગી. [[જેતલપુર]]માં આવીને ભગવાન સ્વામિનારાયણને મળ્યા. સંસ્કૃત વિદ્યાના વિશેષ અભ્યાસ માટે [[મુક્તાનંદ સ્વામી]] સાથે રહ્યા.
૫૭,૦૨૧

edits