आर्यावर्त

Joined ૧૭ મે ૨૦૧૩
નાનું
અલ્પ સુધાર
નાનું (અદ્યતન)
ટેગ: Removed redirect
નાનું (અલ્પ સુધાર)
 
હું ગુજરાતી વિકિપીડિયા પર વર્ષ ૨૦૦૮થી સભ્ય છું. પ્રથમ વખત મેં ૨૦૦૮માં [[સભ્ય:yogesh.kavishvar]] તરીકે મારું ખાતું ખોલાવ્યું હતું. ત્યારે મને વિકિપીડિયા વિશે વધુ ગતાગમ નહોતી અને સક્રિય નહોતો. તેથી એ સદસ્ય નામ અને તેની ગુપ્તસંજ્ઞા ભૂલી જતા [[સભ્ય:आर्यवर्तआर्यावर्त]] નામે નવું સભ્યખાતુ બનાવ્યું હતું.
 
ગુજરાતી વિકિપીડિયા પર હું મુખ્યત્વે નવા લેખો બનાવવાનું કામ કરું છું. લેખોમાં જોડણીઓ સુધારવાનું કામ પણ કરું છું. તથા તાજા ફેરફારો પર નજર રાખીને ભાંગફોડ રોકવાના કાર્યમાં પણ સક્રિય છું. નવી સુવિધાઓનો પ્રયોગ કરવાનો મને શોખ છે.
૨,૭૪૦

edits