વિકિપીડિયા:ચોતરો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૪૪:
* '''સહમત''' --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૩:૦૬, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
* '''સહમત'''--‌[[સભ્ય:સતિષચંદ્ર|સતિષચંદ્ર]] ([[સભ્યની ચર્ચા:સતિષચંદ્ર|ચર્ચા]]) ૦૨:૧૦, ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
* '''સહમત''' મુખ્ય વ્યવસાયમાં એવી ફરિયાદો છે કે, જે ગામમાં દરિયો જ નથી ત્યાં માછીમારી લખેલું છે. જ્યાં દૂધની ડેરી જ નથી ત્યાં દૂધની ડેરી લખેલી છે. ખેતપેદાશો બદલાતી નથી અથવા બદલાય તો તેના વર્તુળમાં જ બદલાય છે. જેમ કે, અમરેલી જિલ્લામાં કપાસ, મગફળી, ઘઉં, બાજરો એ બધાં જ ગામમાં થતી ખેતપેદાશ છે પણ જીરું, એરંડા, તલ, ચણા, મગ, મઠ વગેરે અમુક ગામોમાં જ વવાય છે. હોવી બધા ગામોમાં ખેતપેદાશો એક સરખી લખવાથી તે ખોટી હોય છે. આ કારણે વિકિપીડિયા દ્વારા અપાતી માહિતી ખોટી હોવાની છબી ઊભી થતી હોવાથી તાત્કાલિક આ વિગતો હટાવવી જોઈએ.--[[સભ્ય:आर्यावर्त|आर्यावर्त]] ([[સભ્યની ચર્ચા:आर्यावर्त|ચર્ચા]]) ૦૫:૪૨, ૨૭ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)
 
===માત્ર ઇન્ફોબોક્સમાંથી આ ત્રણ વિગત દુર કરવા સહમત===
* '''સહમત''' જો લેખમાં ભળતી વિગત દર્શાવી હોય તો માહિતીચોકઠાંમાંથી નિર્દિષ્ટ વિગતો હટાવી દેવી જોઇએ. --[[સભ્ય:Hardhrol|અર્જુન સિંહ હરધ્રોલ]] ([[સભ્યની ચર્ચા:Hardhrol|ચર્ચા]]) ૨૦:૪૪, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૯ (IST)