શેખ દીન મોહમ્મદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
No edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
 
==''દીન મોહમ્મદની યાત્રાઓ''==
1794 માં, દીન મોહમ્મદે તેમની મુસાફરીનું વર્ણન કરતુ પુસ્તક, "ધ ટ્રાવેલ્સ ઑફ દીન મોહમ્મદ " લખ્યું. આ પુસ્તક ચંગેઝખાન, તૈમુર અને ખાસ કરીને પ્રથમ મુગલ સમ્રાટ [[બાબર]] ની પ્રશંસાથી શરૂ થાય છે. તે પછી [[ભારત]] માં કેટલાક મહત્વપૂર્ણ શહેરોનું વર્ણન અને સ્થાનિક ભારતીય રાજ્યો સાથે લશ્કરી સંઘર્ષોની ઘટનાઓનું આમાં વર્ણન કરે છે.
 
સંપાદક માઈકલ ફિશરનું માનવું હતું કે 18 મી સદીના ઉત્તરાર્ધમાં લખાએલી કેટલાક પ્રવાસીઓની આત્મકથાઓમાંથી અમુક ફકરાઓની નકલ આ પુસ્તકમાં કરવામાં આવી હતી.
૧૧૧

edits