Content deleted Content added
No edit summary
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન

લીટી ૧:
મારું નામ મહર્ષિ દિલિપકુમાર મહેતા. મુળ વતન [[ભાવનગર]] જીલ્લાનું [[શિહોર]] ગામ, પરંતુ હાલ [[જર્મની]]નું [[સ્ટુટગાર્ટ]] શહેર. જન્મ, વત્સત્ ગોત્રમાં યજુર્વેદિય [[ઔદિચ બ્રામ્હણ]] પરિવારમાં થયો. બાળપણ મોટાભાગે ભાવનગરમાં જ વિત્યુંવીત્યું અને પ્રાથમિક શિક્ષણ ગુજરાતી માધ્યમમાં મળ્યું. આમ, ગુજરાતી ભાષાનો પરિચય વધતો ચાલ્યો અને પ્રિતમાંપ્રીતમાં પરિણમ્યો. સ્વામિનારાયણ ગુરુકુળ શાળામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લઇલઈ ત્યાંજ "Bachelor of Computer Application" એવી સ્નાતકની પદવી મેળવી. ત્યાર બાદ, ૨૦૦૬ની સાલમાં ઉત્તર જર્મનીના નાનકડા અને સુંદર શહેર [[બ્રેમન]]માં "Master of Information and Technology" ની ઉપાધિ મળી. શરુઆતથી જ સંશોધનનો વિષય મુખ્યત્વે પ્રજ્ઞચક્ષુપ્રજ્ઞાચક્ષુ લોકો માટે સોફટવેર તથા કમ્પ્યુટરની મદદથી કશુકકશુંક નવું શોધવાનો રહ્યો. આ જ વિચાર આગળ વધતા ૨૦૦૫ની સાલથી લઇને આજ સુધી કંઇકકંઈક રોજી-રોટી માટે તો કંઇકકંઈક નિજાનંદ માટે પ્રજ્ઞચક્ષુ લોકો પર જ સંશોધન કરી રહ્યો છું. હાલમાં જર્મન સરકાર દ્વારા પ્રાયોજિત (funded) "[http://en.wikipedia.org/wiki/Screen_Reader Screen Reader]" બનાવવાના પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળી છે.

શોખની વાત કરીયેકરીએ તો મોટા ભાગે વાંચન અને અહિંઅહીં લખવું ગમે. ક્યારેક થોડું પોતાનાં માટે પણ લખું. અહિંઅહીં સામાન્યત: અંગ્રેજી કે અન્ય ભાષાઓ નાભાષાઓના લેખોના તરજૂમા કરી લઉં છું. આમ મારું સ્વતંત્ર જ્ઞાન પહેલે થીપહેલેથી જ બહું અલ્પ રહ્યું છે, જે સુધારવાનો સતત પ્રયત્ન કરું છું. મુખ્યત્વે [[ગાંધીજી]] દ્વારા લખાયેલું મને અત્યંત પ્રભાવિત કરે. ઉપરાંત નવલકથાઓ, લેખો, અને ઐતિહાસિક, સામાજીક, અર્થશાસ્ત્રિય, આધ્યાત્મિક, આરોગ્ય વિષયક, વિજ્ઞાનને લગતું વાંચન મને વ્યસ્ત રાખે. શૌશવકાળથીશૈશવકાળથી જ [[રામાયણ]] પર આત્યંતિક પ્રેમ રહ્યો અને આગળ ઉપર રામાયણને લગતા ગ્રંથો વિશે ગહન અભ્યાસ કરવાનું સપનું સેવ્યુસેવ્યું છે. હાલમાં તો વિશ્વના વિશાળ ફલક પર તટસ્થતાથી દરેક ધર્મો અને સંસ્કૃતિનો પરિચય મેળવવો ઘટે, એવી સતત જરૂરીયાતજરૂરિયાત જણાય છે.

માતૃભાષા ગુજરાતી પ્રત્યે અનન્ય પ્રેમ! જય હિન્દ!
[[Image:maharshi675.jpg|right|200px|thumb|'''મહર્ષિ''']]

'''નોંધ:''' થોડા લેખોનું કામ પૂર્ણ થયેલ પરંતુ ઘણા કે ખુબખૂબ ઘણા લેખો પર કામ કરવાનું બાકી હોય તેની [http://gu.wikipedia.org/wiki/%E0%AA%B5%E0%AA%BF%E0%AA%B6%E0%AB%87%E0%AA%B7:%E0%AA%AA%E0%AB%8D%E0%AA%B0%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A8/Maharshi675 યાદી અહીં] આપેલ છે.
{{babel|gu|hi-3|en-4|de-1}}