વિકિપીડિયા:અનુવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:204:8509:63DA:0:0:286A:E8A4 (talk) દ્વારા કરેલ ફેરફારોને Jayesh Vekariya દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩:
== અનુવાદ શા માટે ==
અંગ્રેજી વિકિપીડિયા, બહોળા વાચક વર્ગ તથા ઓછી ટેકનીકલટેકનિકલ ગુંચ નેગૂંચને કારણે ઘણો આગળ વધેલો છે. અંગ્રેજી વિકિપીડિયા છેક ૨૦૦૧ થી૨૦૦૧થી ચાલુ થયેલો છે જ્યારે ગુજરાતી વિકિપીડિયાની શરૂઆત ૨૦૦૪ માં૨૦૦૪માં થઇથઈ હતી. આથી મોટા ભાગના વિષયો માટે અંગ્રેજી વિકિપીડિયામાંથી ખૂબ સરસ માહિતી મળી રહે છે.
આ કારણથી ઘણી વખત કેટલાક લેખકો કોઇકોઈ અંગ્રેજી (ને ક્યારેક હિન્દી) લેખની તમામ માહિતી અહિયાં ઉતારે છે. શરૂઆતમાં તે આખો લેખ અંગ્રેજીમાં હોય છે, પછી તે લેખક તેનો તબક્કાવાર અનુવાદ કરતોકરતા હોય છે. આવા લેખના મથાળે [[વિકિપીડિયા:ટેમ્પ્લેટ]] <nowiki>{{translate}} અથવા {{ભાષાંતર}}</nowiki> જોવા મળે છે. જે નીચે પ્રમાણે છે.
{{translate}}
આ સાથેજ તે લેખ [[:Category:અધૂરા અનુવાદ કરેલા લેખો|અધૂરા અનુવાદ કરેલા લેખો નીલેખોની કૅટેગરી]] માં મુકાઇમૂકાઈ જાય છે. જેથી આવા લેખો પર નજર રાખી શકાય છે. આ લેખોનો અનુવાદ કરવા બધાજ વાચકોદરેક નેવાચકને આમંત્રણ છે.
 
== ગેરફાયદા ==