Maharshi675
Joined ૨૯ સપ્ટેમ્બર ૨૦૦૭
નાનું
ફેરફારોનો કોઇ સારાંશ નથી
Maharshi675 (ચર્ચા | યોગદાન) No edit summary |
Maharshi675 (ચર્ચા | યોગદાન) નાનુંNo edit summary |
||
લીટી ૧:
મારું નામ મહર્ષિ દિલિપકુમાર મહેતા. મુળ વતન [[ભાવનગર]] જીલ્લાનું [[શિહોર]] ગામ, પરંતુ હાલ [[જર્મની]]નું [[સ્ટુટગાર્ટ]] શહેર. જન્મ, વત્સત્ ગોત્રમાં યજુર્વેદિય [[ઔદિચ બ્રામ્હણ]] પરિવારમાં થયો. બાળપણ મોટાભાગે ભાવનગરમાં જ વિત્યું અને પ્રાથમીક શિક્ષણ ગુજરાતી માધ્યમમાં મળ્યું. આમ, ગુજરાતી ભાષાનો પરિચય વધતો ચલ્યો અને પ્રિતમાં પરિણમ્યો. સ્વામિનારાયણ ગુરુકુળ શાળામાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લઇ ત્યાંજ "Bachelor of Computer Application" એવી સ્નાતક ની પદવી મેળવી. ત્યાર બાદ, ૨૦૦૬ની સાલમાં
<br /><br />
શોખની વાત કરીયે તો મોટા ભાગે વાંચન અને અહિં લખવું ગમે. ક્યારેક થોડું પોતા માટે પણ લખું. અહિં સામાન્યત: અંગ્રેજી કે અન્ય ભાષાઓ ના લેખોના તરજૂમા કરી લઉં છું. આમ મારું સ્વતંત્ર જ્ઞાન પહેલાથી જ બહું અલ્પ રહ્યું છે જે સુધારવાનો સતત પ્રયત્ન કરું છું. મુખ્યત્વે [[ગાંધીજી]] દ્વારા લખાયેલું મને અત્યંત પ્રભાવિત કરે. ઉપરાંત નવલકથાઓ, લેખો, અને ઇતીહાસિક, સામાજીક, અર્થશાસ્ત્રિય, આધ્યાત્મિક, આરોગ્ય વિષયક, વિજ્ઞાનને લગતું વાંચન મને વ્યસ્ત રાખે. શૌશવકાળ થીજ [[રામાયણ]] પર આત્યંતિક પ્રેમ રહ્યો અને આગળ-ઉપર રામાયણને લગતા ગ્રંથો વિશે ગહન અભ્યાસ કરવાનું સપનું સેવ્યુ છે. હાલમાં તો વિશ્વના વિશાળ ફલક પર તટસ્થતાથી દરેક ધર્મો અને સંસ્કૃતિનો પરિચય મેળવવો ઘટે એવી સતત જરુરીયાત જણાય છે.
|