એશિયા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 106.77.66.162 (talk) દ્વારા કરેલ ફેરફારોને Gubot દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
[[ચિત્ર:LocationAsia.png|thumb|250px|પૃથ્વીના નકશામાં દર્શાવાયેલ એશિયાનુ સ્થાન]]
[[ચિત્ર:Asia satellite orthographic.jpg|thumb|250px|સેટેલાઈટ દ્રારા લેવાયેલ એશિયાની છબી]]
'''એશિયા''' [[યુરેશીયાયુરેશિયા]] [[ખંડ]]નો ભાગ છે. યુરેશીયાયુરેશિયા ખંડમાંથી [[યુરોપ]]ને બાદ કરતાં, મધ્ય તથા પૂર્વ ભાગને એશિયા તરીકે ઓળખાવાય છે. [[ભૂગોળ|ભૌગોલિક]] દ્રષ્ટીએદ્રષ્ટિએ એશિયા ખંડ નથી પણ ઊપખંડ છે. એશિયા તથા [[આફ્રિકા]]ને [[સુએઝ નહેર]] જુદીજુદા પાડે છે. એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા, દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, [[કાળો સમુદ્ર]], કૉકસ પર્વતમાળા, કૅસ્પીયનકૅસ્પિયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે. દુનિયાની આશરે ૬૦ ટકા વસ્તી એશિયામાં છે.
 
== એશિયાના દેશો ==