"એશિયા" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
[[ચિત્ર:LocationAsia.png|thumb|250px|પૃથ્વીના નકશામાં દર્શાવાયેલ એશિયાનુએશિયાનું સ્થાન]]
[[ચિત્ર:Asia satellite orthographic.jpg|thumb|250px|સેટેલાઈટ દ્રારા લેવાયેલ એશિયાની છબી]]
'''એશિયા''' [[યુરેશિયા]] [[ખંડ]]નો ભાગ છે. યુરેશિયા ખંડમાંથી [[યુરોપ]]ને બાદ કરતાં, મધ્ય તથા પૂર્વ ભાગને એશિયા તરીકે ઓળખાવાય છે. [[ભૂગોળ|ભૌગોલિક]] દ્રષ્ટિએ એશિયા ખંડ નથી પણ ઊપખંડ છે. એશિયા તથા [[આફ્રિકા]]ને [[સુએઝ નહેર]] જુદા પાડે છે. એશિયા તથા યુરોપને જુદા પાડતી કાલ્પનિક રેખા દાર્દનેલીસ, મર્મરા સમુદ્ર, બૉસફૉરસ, [[કાળો સમુદ્ર]], કૉકસ પર્વતમાળા, કૅસ્પિયન સમુદ્ર, યુરલ નદી, યુરલ પર્વતો તથા નોવયા ઝેમ્લયાથી પસાર થાય છે. દુનિયાની આશરે ૬૦ ટકા વસ્તી એશિયામાં છે.