રાજવિનોદ મહાકાવ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૭:
| અનુવાદક = ભારતી શેલત અને ઝુબેર કુરેશી
| દેશ = [[ભારત]]
| ભાષા = [[સંસ્કૃત]], [[ગુજરાતી ભાષા|ગુજરાતી]], [[ઉર્દૂ ભાષા|ઉર્દૂ]]
| પ્રકાર = જીવનચરિત્ર
| પ્રકાશક = શાહ વજીહુદ્દીન અકાદમી
| પ્રકાશન તારીખ = ઈ.સ.૨૦૧૨
| અંગ્રેજીમાં પ્રકાશન =
| પાનાંઓ =
લીટી ૧૮:
| LC_વર્ગીકરણ =
}}
'''રાજવિનોદ મહાકાવ્ય ''' મૂળ [[સંસ્કૃત]] માં લખવામાં આવેલ ગુજરાતના [[સુલતાન મહમૂદશાહ]] (૧૪૫૯ - ૧૫૧૧) કે જે '[[[[મહમદ બેગડો|મહમૂદ બેગડો]]]]' તરીકે ઓળખાય છે, -એનું જીવનચરિત્ર છે, જે તેના રાજ્યાશ્રિત કવિ [[ઉદયરાજ]] દ્વારા લખવામાં આવ્યું હતું. મૂળ સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલ આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ [[ભારતી શેલત]] અને ઉર્દૂમાં ભાવાનુવાદ [[ઝુબેર કુરેશી]]એ કર્યો છે.આમ સંસ્કૃત,ગુજરાતી અને ઉર્દુમાં એકસાથે છપાએલ "ત્રિવેણી સંગમ' સમાન આ પુસ્તક અનોખી ભાત ઉપસાવે છે.
 
'''રાજવિનોદ મહાકાવ્ય ''' મૂળ [[સંસ્કૃત]] માં લખવામાં આવેલ ગુજરાતના [[સુલતાન મહમૂદશાહ]] (૧૪૫૯ - ૧૫૧૧) કે જે '[[[[મહમદ બેગડો|મહમૂદ બેગડો]]]]' તરીકે ઓળખાય છે -એનું જીવનચરિત્ર છે, જે તેના રાજ્યાશ્રિત કવિ [[ઉદયરાજ]] દ્વારા લખવામાં આવ્યું હતું. મૂળ સંસ્કૃત ભાષામાં લખવામાં આવેલ આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ [[ભારતી શેલત]] અને ઉર્દૂમાં ભાવાનુવાદ [[ઝુબેર કુરેશી]]એ કર્યો છે.આમ સંસ્કૃત,ગુજરાતી અને ઉર્દુમાં એકસાથે છપાએલ "ત્રિવેણી સંગમ' સમાન આ પુસ્તક અનોખી ભાત ઉપસાવે છે.
 
==પ્રકાશન==
[[ઉદયરાજ]] રચિત 'રાજવિનોદ 'મહાકાવ્યની સંસ્કૃત હસ્તપ્રતનું મહત્વ સૌપ્રથમ ડૉ.જ્યોર્જ બ્યુહ્લરે પ્રસ્થાપિત કર્યું હતું. રાજસ્થાન પુરાતત્વ ખાતાએ શ્રી ગોપલનારાયણ બહુરાને આ કાવ્યનું સંપાદન કાર્ય સોંપ્યું હતું, જેને 'રાજસ્થાન પુરાતન ગ્રંથમાળા' ના ૮માં પુષ્પરૂપે ઈ.સ. ૧૯૫૭માં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. એકજ પુસ્તકમાં સંસ્કૃત, ગુજરાતી અને ઉર્દૂ ભાષામાં પ્રકાશન શાહ વજીહુદ્દીન અકાદમી , અમદાવાદ ખાતેથી ૨૦૧૨માં કરવામાં આવ્યું.<references />
 
==કથાવસ્તુ==
Line ૪૧ ⟶ ૪૦:
 
'विजयलक्ष्मीलाभ' નામના સાતમાં અને અંતિમ સર્ગમાં મહમૂદના યુદ્ધ પરાક્રમોનું વર્ણન કરવામાં આવ્યું છે.
 
 
 
==સંદર્ભો==
{{reflist}}
* कवि उदयराजविरचित '''राजविनोदमहाकाव्यम, संपा.डॉ.भारती शेलत,डॉ.ज़ुबेर कुरैशी,प्रकाशक:शाह वजीहुद्दीन एकेडमी,अहमदआबाद अहमदाबाद, २०१२
 
 
{{સ્ટબ}}