ઉર્દૂ ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું આંતરવિકિ લિંક્સ
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
'''ઉર્દૂ ભાષા''' એ ઇન્ડો-યુરોપિયન કુળનાં ઇન્ડો-ઇરાનિયન સમુહનાં પેટા સમુહ મધ્ય ઇન્ડો-આર્યન સમુહની ભાષા છે. ઉર્દૂ [[ભારત]]ની [[ભારતની ભાષાઓની સૂચીસૂચિ|અધિકૃત ભાષાઓ]] માં સમાવિષ્ટ છે, તે [[પાકિસ્તાન]]ની પણ અધિકૃત ભાષા છે. તેનો શબ્દકોષ [[ફારસી ભાષા]], [[અરેબિક ભાષા]] અને [[તુર્કિશ ભાષા]] (ટર્કિશ ભાષા) માંથી વિકસિત થયેલ છે, જે '[[ખડી હિંદી બોલી|ખડી બોલી]]' થી પ્રભાવિત છે. [[મુઘલ સામ્રાજ્ય]] દરમિયાન, સને ૧૫૨૬-૧૮૫૮ નાં૧૮૫૮ના સમયમાં, દક્ષિણ એશિયામાં આ ભાષાનો વિકાસ થયો.<ref>http://www.urducouncil.nic.in/pers_pp/index.htm ઉર્દૂ, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં</ref>
 
વિશ્વમાં લગભગ ૬ થી ૮ કરોડ લોકો ઉર્દૂ ([[ખડી હિંદી બોલી|ખડી બોલી]] કે ખરી બોલી) ભાષીઓ છે.
 
== બાહ્ય કડીઓ ==