અર્જુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૯:
[[ચિત્ર:Arjuna-kl.jpg|thumb|right|Arjuna as seen in the [[Java]]nese shadow puppet play ([[wayang]])]]
 
પાંડુ તેમને મળેલા શાપ અને રોગને કારણે પિતા બનવા સક્ષમ ન હતાંહતા. તેમની પત્ની કુંતીને તેની મુગ્ધાવસ્થામાં દુર્વાસા મુનિ દ્વારા વરદાન મળ્યું હતું. જેના થકી તેણી કોઈ પણ દેવનું આવાહન્આવાહ્ન કરી તેમના દ્વારા પુત્ર પ્રાપ્તીપ્રાપ્ત કરી શકતી. પાંડુ અને કુંતીએ આ વરદાનનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. કુંતી એકુંતીએ વારાફરથી ધર્મરાજ યમ, વાયુ અને ઈંદ્રનુંઇંદ્રનું આવાહન્આવાહ્ન કરી ત્રણ પુત્રને જન્મ આપ્યો. અર્જુન તેનો ત્રીજો પુત્ર હતો જે દેવોના રાજા ઈંદ્રની મદદઇંદ્રની વડેકૃપાથી ઉત્પન્ન થયો હતો.
 
== વ્યક્તિત્વ ==