અર્જુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઇન્ફોબોક્સ. સાફ-સફાઇ.
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૯:
 
== વ્યક્તિત્વ ==
અર્જુનને એક સઁપૂર્ણસંપૂર્ણ વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યો છે. એક તંદુરસ્ત તન અને મન, એવીધરાવતી વ્યક્તિ જેને દરેક માંમા પુત્ર તરીકે, દરેક પત્ની વર તરીકે અને દરેક વ્યક્તિ મિત્ર તરીકે મેળવવા ઈચ્છેઇચ્છે. અર્જુન ઈઁદ્રનો પુત્ર એક સશક્ત શરીર સહિત ખૂબ મોહક દર્શાવાયો છે. તે ચાર વખત પરણ્યો હતો. અર્જુન તેના મિત્રો પ્રત્યે સાચો અને વફાદાર હતો. મહાન યોદ્ધા સાત્યકી તેનો ખાસ મિત્ર હતો. તેને પોતાના પિતરાઈ ભાઈ શ્રી કૃષ્ણ સાથે જીવન ભર મધુર સંબંધ રહ્યાંરહ્યા. તે ઘણો સંવેદનશીલ અને વિચારી માનવ હતો જેને લીધે તેણે કુરુક્ષેત્રના ઘાતક પરિણામોનો વિચાર કર્યો અને જેને લીધે તેને સમજાવવા શ્રી કૃષ્ણને ગીતા રચવી પડી. તેને પોતાની ફરજોનું અચૂક જ્ઞાન હતું તેણે એક વખત બ્રાહ્મણને મદદ કરવાનો નિષેધ કરવા કરતાં અજ્ઞાતવાસમાં જવાનું પસંદ કર્યું.
 
=== શ્રેષ્ઠ વિદ્યાર્થી ===