અર્જુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧૯:
 
== વ્યક્તિત્વ ==
અર્જુનને એક સંપૂર્ણ વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યો છે. એક તંદુરસ્ત તન અને મન ધરાવતી વ્યક્તિ જેને દરેક મા પુત્ર તરીકે, દરેક પત્ની વર તરીકે અને દરેક વ્યક્તિ મિત્ર તરીકે મેળવવા ઇચ્છે. અર્જુન ઈઁદ્રનો પુત્ર એક સશક્ત શરીર સહિત ખૂબ મોહક દર્શાવાયો છે. તે ચાર વખત પરણ્યો હતો. અર્જુન તેના મિત્રો પ્રત્યે સાચો અને વફાદાર હતો. મહાન યોદ્ધા સાત્યકી તેનો ખાસ મિત્ર હતો. તેને પોતાના પિતરાઈ ભાઈ શ્રી કૃષ્ણ સાથે જીવન ભર મધુર સંબંધ રહ્યા. તે ઘણો સંવેદનશીલ અને વિચારી માનવ હતો જેને લીધે તેણે કુરુક્ષેત્રના ઘાતક પરિણામોનો વિચાર કર્યો અને જેને લીધે તેને સમજાવવા શ્રી કૃષ્ણનેકૃષ્ણએ ગીતાઉપદેશ રચવીઆપ્યો પડીજેને આપણે સૌ ભગવદ્ ગીતાના નામે જાણીએ છીએ. તેને પોતાની ફરજોનું અચૂક જ્ઞાન હતું. તેણે એક વખત બ્રાહ્મણને મદદ કરવાનો નિષેધ કરવા કરતાં અજ્ઞાતવાસમાં જવાનું પસંદ કર્યું હતું.
 
=== શ્રેષ્ઠ વિદ્યાર્થી ===
અર્જુન એક લડવૈયા તરીકે વધુ જાણીતો છે. તેના લડવૈયા તરીકેના વ્યવસાયી જીવનનો પાયો તેના બાળપણમાં જ નંખાઈ ગયો હતો. અર્જુન એક અજોડ અને પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો. તેમનાતેના ગુરુએ જે શીખવ્યુંશીખવતા તે દરેક વસ્તુ તે શીખ્યો અને ખૂબ જલ્દી તે મહારથીની પદવી પામ્યો. એક વખત ગુરુ દ્રોણાચાર્યએ તેનાતેમના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેમણે ઝાડ પર એક લાકડાનુલાકડાનુંં પક્ષી લટકાવ્યુલટકાવ્યુંં. તેમણે દરેકને પક્ષીની આંખનું લક્ષ્ય લેવા કહી તેને વીંધવા તૈયાર રહેવા કહ્યું. જ્યારે તેઓ તૈયાર થયા ત્યારે દ્રૌણે તેમને દરેકને શું દેખાય છે તે વર્ણન કરવા જણાવ્યું. વિદ્યાર્થીઓએ બગીચો, વૃક્ષ, ફૂલો , શાખા અને પક્ષી આદિ દરેક વસ્તુ દેખાતી હોવાનું જણાવ્યું. તે દરેકને ગુરુ દ્રોણાચાર્યએ એક તરફ હટી જવાનું જણાવ્યું. જ્યારે અર્જુનને પૂછવામાં આવ્યું કે તેને શું દેખાય છે ત્યારે તેણે કહ્યું કે તેને માત્ર પક્ષીની આંખ દેખાય છે. એક અન્ય વાર્તા કહે છે કે એક વખત અર્જુને પોતાના ભાઈ ભીમને જોયો જે ખૂબ ખાઉધરો હતો, તે રાતના અંધારામાં પણ દિવસે ખાતો હોય તેવી સહજતાથી ખાતો હતો, ત્યારેએ જોઈને તેને વિચાર આવ્યો કે જો તે અંધારામાં ધનુર્વિદ્યાની તાલિમ લે તો તે આ કળામાં પ્રવીણ થઈ શકશે.
 
=== દ્રૌપદી ===
તેની ધનુર્વિદ્યામાં તેની નિપુણતાનો તેને એક અનન્ય ફાયદો થયો. આને લીધે તે સ્વયંવરમાં તેની પ્રથમ પત્ની, પાંચાલ નરેશ દ્રુપદની પુત્રી ,દ્રૌપદીનો હાથ જીતી શક્યો. પોતાની પુત્રીના વરની શોધ માટે દ્રુપદ રાજાએ એક સ્પર્ધાનું આયોજન કર્યું હતું. એક લાકડાની માછલીને નાનકડા કુંડની ઉપર બાંધવામાં આવી હતી અને તે ગોળ ગોળ ફરતી હતી. ઉમેદવારોએ ધનુષ્ય પર પણછ ચડાવીને તે માછલી ની આંખ વીંધવાની હતી. આ કામ તેમણે પાણીમાં પડતી માછલીની છાયાને જોઈને કરવાનું હતું. પાંચાલની રાજકુમારીના હાથ જીતવામાટે ઘણાં રાજા અને રાજકુમારો આવ્યાં હતાં. તેમાં કર્ણ સહીત અમુક અન્ય રાજકુમારોને કુળના આધારે લાયક ન મનાયા. તે સમયે ભલે પાંડવો અજ્ઞાત વાસમાં હતાં છતાં પણ અર્જુને એક ઉચ્ચ કુળના સ્નાતક બ્રાહ્મણનું રૂપ ધરેલ હોવાથી તેને ભાગ લેવામાં રજા મળી. આ યોગ્ય પણ હતું કેમકે તે જ તો અજોડ ધનુર્ધર હતો જે આ કામ કરી શકે. તેમની માતા કુંતી ને જણાવ્યા વગર પાંચેય ભાઈઓએ સ્વયંવરમાં ભાગ લીધો હતો. જીત ખુશી ઉત્સાહમાં તેઓ દ્રૌપદીને લઈને ઘેર આવ્યાં. બહારથી જ તેમણે પોતાની માને બુમ પાડીને કહ્યું, “ માતા, તને વિશ્વાસ નહી આવે અમે શું લઈ આવ્યાં છે, અનુમાન કરો” પોતાના કામમાં વ્યસ્ત કુંતી ન માન્યા. તેણીએ કહ્યું, “ જે હોય તે તમે ભાઈઓ વહેંચી લો અને તે માટે ઝઘડા ના કરશો” સામાન્યરીતે કહેલી પોતાની માની આ વાત ને ભાઈઓએ ગંભીરતા પૂર્વક લીધી અને દ્રૌપદીને તેમની સામાન્ય પત્ની બનાવી દીધી. આ વાત અર્જુનની ખેલદીલી બતાવે છે કે તેણે એકલા હાથે સ્વયંવર જીતેલ હોવા છતાં તેણે પોતાની વધૂને ભાઈઓ સાથે સ્વેચ્છાએ વહેંચી. આમ કરવા પાછળ એક કારણ ભાઈઓ વચ્ચે ઉત્ત્પન થઈ શકનારી ઈર્ષ્યાને ટાળવાનો પણ હોઈ શકે. જોકે પાંચે ભાઈઓને વરવા છતાં દ્રૌપદી અર્જુનને સૌથી વધારે ચાહતી હતી અને હમેંશા તેનો પક્ષ લેતી. અર્જુન પણ તેની ચારેય પત્ની માંથી દ્રૌપદીને વધુ ચાહતો હતો.
એક અન્ય કથા એવી છે કે દ્રૌપદીના પાંચ પતિ હોવાનું કારણ તેના પૂર્વ ભવમાં મળેલ વરદાન હતું. જેમાં તેણે પાંચ સૌથી વધુ લાયક પતિ મેળવવાની ઈચ્છા કરી હતી. શરૂઆતમાં દ્રૌપદીના વડીલો તેના પાંડવોના વિવાહ માટે સહમત ન થયાં. પણ જ્યારે તેના આ વરદાન વિશે જણાવાયું ત્યારે દ્રુપદ માની ગયાં.