અર્જુન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૭૮:
 
== યુદ્ધ પછી ==
યુદ્ધ પછી પાંડવો અખંડ હસ્તિનાપુરના રાજા બન્યા. ત્યાર બાદ યુદ્ધમાં તેમના સાથી રાજાઓનો સાથ અને વિરોધી રાજાઓની હાર થકી તેમને લાગ્યું કે તે અશ્વમેઘઅશ્વમેધ યજ્ઞ માટેનો ઉચિત સમય છે જેના પછી તેઓ પોતાને ચક્રવર્તી ઘોષિત કરી શકે. આ યજ્ઞની વિધિ અનુસાર મંત્રોચારમંત્રોચ્ચાર પછી એક ઘોડાની આહુતિ અપાય છે અર્થાત યજ્ઞ પછી એક ઘોડાને તેની ઇચ્છા અનુસાર ભટકવા છૂટો છોડી દેવામાં આવે છે. તે ઘોડો જે જે ભૂમિ પર જાય ત્યાંના રાજાએ યા તો તેના માલિક અર્થાત્ યુધિષ્ઠીરનુંયુધિષ્ઠિરનું આધિપત્ય સ્વીકારવું અથવા તેની સામે યુદ્ધ કરવું. આ મુક્ત વિહરતા ઘોડા પાછળ અર્જુન શસસ્ત્રસશસ્ત્ર ઘોડો લઇનેલઈને ગયો. ક્યાંક રાજાઓએ સમર્પણ કર્યું તો ક્યાંક તેને શસસ્ત્રસશસ્ત્ર પ્રતિરોધનો સામનો પણ કરવો પડ્યો. આમ પાંડવોના રાજ્યની સીમા વધારવામાં તેનો મોટો ફાળો રહ્યો. તેની ઉત્તરપથની કૂચમાં લગભગ ૩૦ જેટલાંજેટલા રજવાડાઓ નોરજવાડાઓનો અંત થયો જેવા કે પ્રજ્યોતિશા, ઉલુકા, મોડાપુરા, વામદેવ, સુડામણ, સુશાંકુળ, ઉત્તર ઉલ્લુકા પુરુ કુળ વિશ્વગાસ્વ, ઉત્સવ સંકેત, લોહીત, ત્રિગર્ત, દારવ, અભિસર, કોકોંડાણા, ઉર્સા, સિંહપુર, સુહ્મા, સુમલા, બલ્હિકા, કમ્ભોજ. ત્યાર પછી આ ડાકુ ટોળકીઓ પર્વતી ક્ષેત્રો તરફ પલાયન કરી ગઇગઈ. ત્યાર પછી અર્જુન શકદ્વીપ ક્ષેત્રમાં પ્રવેશ્યો અને તેણે લોહા, પરમ કુમ્ભોજ, ઉત્તર રિશિક, લીમ્પુરુષ, હરતક, ગાંધર્વ અને ઉત્તરકુરુ આદિને હરાવ્યાંહરાવ્યા. તે સમય પછી ઉંમર થતાં પાંડવ ભાઈઓએ સંસારની માયાઓ છોડી દેવાનો નિર્ણય કર્યો. તેમનેતેમણે રાજપાટ અભિમન્યૂના પુત્ર પરીક્ષિતને સોંપી દીધું. ત્યાર બાદ તેમણેપછી હાડ ગાળવા તેમણે હિમાલય તરફ પ્રયાણ કર્યું.
 
== કર્ણ વચ્ચે તફાવત ==