અડદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું બોટ : આંતરવિકિ કડીઓ સ્થળાંતર કરી, હવે તે વિકિડેટા ખાતે d:q369447 પરથી મળશે
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
{{taxobox
|image = Black gram.jpg
|image_caption = સૂકા આડસનાઅડદના દાણા
|regnum = [[Plant]]ae
|unranked_divisio = [[Angiosperms]]
લીટી ૧૬:
|}}
 
અડદ એ એક કઠોળ છે. આનું શાસ્ત્રીય નામ વીગ્ના મુંગો છે. આનેએને અંગ્રેજીમાં બ્લેક ગ્રામ, બ્લેક લેન્ટીલ, વ્હાઈટ લેન્ટીલ, કે બ્લેમ માટ્પે બીન નામે ઓળખાય છે. આ કઠોળ દક્ષિણી એશિયામામ્એશિયામાં ઉગાડવામાં આવે છે. પહેલાપહેલાંં આને અમ્ગ સાથે ''ફેસીઓલ્સ્માંફેસીઓલ્સમાં વર્ગીકૃત કરયાકરાયા હતા, પણ પછી તેને વીગ્નામાં ખસેડાયા. એક સમયે આનેએને મગની જ એક પ્રજાતીપ્રજાતિ ગણાવામાંગણવામાં આવતી હતી. જો તેની છાલ સાથે વેચવામાં આવે તો તેને બ્લેક લેન્ટીલ કહે છે અને તેને છાલ રહિતછાલરહિત વેચાય તો એને વ્હાઈત લેન્ટીલ કહે છે.
 
આ કઠોળનું મૂળ ઉદ્ગમ ભારત મનાય છે. પ્રાચીન સમયથી ભારતમાં અડદ ખવાતા આવ્યા છે અને તે ભારતના સૌથી મોમ્ઘામોંઘા કઠોળમાંનું એક છે. તટાવર્તી આંધ્ર પ્રદેશનું ક્ષેત્ર ચોખા અને અડદની ખેતીમાતેખેતી જાનીતુંમાટે જાણીતું છે. અડદના ઉત્પાદનમાં આધ્રપ્રદેશમાં ગુંટુર જિલ્લો પ્રથમ ક્રમાંકે આવે છે. ભારતથીભારતમાંથી સ્થળાંતરીતસ્થળાંતર થયેલાકરેલ લોકોએ અન્ય પ્રદેશોમાં આનોઅડદનો ફેલાવો કર્યો છે.
 
==વર્ણન==
"https://gu.wikipedia.org/wiki/અડદ" થી મેળવેલ