વિકિમીડિયા કૉમન્સ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ઇન્ફોબોક્સ. સુધારાઓ.
લીટી ૧:
[[ચિત્ર:Commons-logo.svg|thumb|વિકિમીડિયા કૉમન્સનું ચિહ્ન]]
{{stub}}
'''વિકિમીડિયા કૉમન્સ''' ([[અંગ્રેજી]]માં Wikimedia Commons) અથવા વિકિકૉમન્સ [[વેબસાઇટ]] એ [[વિકિમીડિયા ફાઉન્ડેશન]]નું એક ધ્યેયકાર્ય છે. વિકિકૉમન્સ પર [[મુક્ત]] દૃશ્ય-શ્રાવ્ય માહિતીનો સંગ્રહ થાય છે. ખાસ કરીને ચિત્રો, છબીઓ, આકૃતિઓ, શ્રાવ્ય ફાઇલો જેમકે ઉચ્ચારણના ઉદાહરણો કે કોઈ પ્રવચનનું રેકોર્ડિંગ, વગેરે.
 
{{Infobox website
આ ધ્યેયકાર્યનો પ્રસ્તાવ માર્ચ ૨૦૦૪માં મૂકાવામાં આવ્યો હતો અને તેનું ઉદ્ઘાટન ૭ સપ્ટેમ્બર ૨૦૦૪ના રોજ થયું હતું. તેનો મુખ્ય ધ્યેય વિવિધ વિકિમીડિયા પ્રૉજેક્ટ્સ દ્વારા વપરાતી દૃશ્ય-શ્રાવ્ય ફાઇલોને એક જગ્યા પર એકત્રિત કરવાનો હતો, કે જેથી તેનો ઉપયોગ બીજા પ્રૉજેક્ટમાં કરવામાં સરળતા રહે. ૨૪ મે ૨૦૦૫ પર વિકિકૉમન્સ પરની ફાઇલો ૧૦૦,૦૦૦ની સંખ્યાને પાર કરી ગઈ. આજે તે અનેક ફાઇલોની સાથે સાથે ૧૦,૦૦૦થી પણ વધુ પૌરાણિક તૈલચિત્રો તથા ૧૦૦૦ની નજીક ઉચ્ચારણો તથા સેંકડો જનાર્પિત શાસ્ત્રીય સંગીતની ફાઇલો ધરાવે છે.
|logo = [[ચિત્રFile:Commons-logo-en.svg|thumb100px|વિકિમીડિયા કૉમન્સનું ચિહ્ન]]
|collapsible = yes
|caption = કોમન્સના મુખપૃષ્ઠનો સ્ક્રિનશોટ
|url = {{URL|https://commons.wikimedia.org}}
|commercial = ના
|type = દૃશ્ય-શ્રાવ્ય માહિતીનો સંગ્રહ
|registration = વૈકલ્પિક (અપલોડ કરવા માટે જરૂરી)
|owner = [[વિકિમીડિયા ફાઉન્ડેશન]]
|author = વિકિમીડિયા સમુદાય
|revenue =
|alexa =
|name = વિકિમીડિયા કૉમન્સ
|screenshot = [[File:Commons screenshot.png|border|240px|કોમન્સના મુખપૃષ્ઠનો સ્ક્રિનશોટ]]
|launch date = ૭ સપ્ટેમ્બર ૨૦૦૪
|current status = ઓનલાઇન
|content license = મુક્ત
}}
'''વિકિમીડિયા કૉમન્સ''' ([[અંગ્રેજી]]માં: Wikimedia Commons) અથવા વિકિકૉમન્સ [[વેબસાઇટ]] એ [[વિકિમીડિયા ફાઉન્ડેશન]]નું એક ધ્યેયકાર્ય છે. વિકિકૉમન્સ પર [[મુક્ત]] દૃશ્ય-શ્રાવ્ય માહિતીનો સંગ્રહ થાય છે. ખાસ કરીને ચિત્રો, છબીઓ, આકૃતિઓ, શ્રાવ્ય ફાઇલો જેમકે ઉચ્ચારણના ઉદાહરણો કે કોઈ પ્રવચનનું રેકોર્ડિંગ, વગેરે.
 
આ ધ્યેયકાર્યનો પ્રસ્તાવ માર્ચ ૨૦૦૪માં મૂકાવામાંમૂકવામાં આવ્યો હતો અને તેનું ઉદ્ઘાટન ૭ સપ્ટેમ્બર ૨૦૦૪ના રોજ થયું હતું. તેનો મુખ્ય ધ્યેય વિવિધ વિકિમીડિયા પ્રૉજેક્ટ્સ દ્વારા વપરાતી દૃશ્ય-શ્રાવ્ય ફાઇલોને એક જગ્યા પર એકત્રિત કરવાનો હતો, કે જેથી તેનો ઉપયોગ બીજા પ્રૉજેક્ટમાં કરવામાં સરળતા રહે. ૨૪ મે ૨૦૦૫ પર વિકિકૉમન્સ પરની ફાઇલો ૧૦૦,૦૦૦ની સંખ્યાને પાર કરી ગઈ હતી. આજે તે અનેક ફાઇલોની સાથે સાથે ૧૦,૦૦૦થી પણ વધુ પૌરાણિક તૈલચિત્રો તથા ૧૦૦૦ની નજીક ઉચ્ચારણો તથા સેંકડો જનાર્પિત શાસ્ત્રીય સંગીતની ફાઇલો ધરાવે છે.
== બહિર્ગામી કડીઓ ==
 
[[commons:મુખપૃષ્ઠ:ગુજરાતી|કૉમન્સનું ગુજરાતી મુખપૃષ્ઠ]]
== બહિર્ગામીબાહ્ય કડીઓ ==
* [[commons:મુખપૃષ્ઠ:ગુજરાતી|કૉમન્સનું ગુજરાતી મુખપૃષ્ઠ]]
 
{{stub}}
 
[[શ્રેણી:વિકિમીડિયા]]