વઢવાણા તળાવ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
Copy-edit
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું ઢાંચો ઉમેર્યો. છબી નથી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{માહિતીચોકઠું તળાવ
| lake_name = વઢવાણા તળાવ
| coordinates = {{coord|21|44|36|N|72|06|58|E}}
| image_lake =
| caption_lake = વઢવાણા જળાશય
| image_bathymetry =
| caption_bathymetry =
| location = [[ડભોઈ]], ગુજરાત રાજ્ય
| coords =
| type = [[તળાવ]]
| salinity= નથી. પીવાલાયક પાણી.
| inflow =
| outflow =
| catchment =
| basin_countries = ભારત
| length =
| width =
| area =
| depth =
| max-depth =
| volume =
| residence_time =
| shore =
| elevation =
| islands =
| islands_category =
| sections =
| cities =
| frozen =
}}
'''વઢવાણા તળાવ''' [[વડોદરા જિલ્લો|વડોદરા જિલ્લા]]ના [[ડભોઇ]] પાસે આવેલું એક તળાવ છે. અંદાજે ૧૦૦ વર્ષ પહેલા સિંચાઈના હેતુથી વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડે આ તળાવનું નિર્માણ કરાવ્યું હતું. ૧૦.૩૮ ચોરસ કિમી વિસ્તારમાં પથરાયેલ આ તળાવનું પાણી પાંચ કેનાલો દ્વારા ૨૨ ગામોના ૧૭૦૦૦ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ માટે પૂરું પાડવામાં આવે છે. અહીં દર વર્ષે દેશવિદેશથી ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન ૨૦૦ થી વધુ જાતના હજારો યાયાવર પક્ષીઓ આવે છે. વઢવાણા તળાવનો સમાવેશ દેશના અગત્યના જળપ્લાવિત વિસ્તાર (વેટલેન્ડ) તરીકે થાય છે.<ref>{{cite magazine|title=ગુજરાત પાક્ષિક|issue=૪-૫|date=1 March 2019|publisher=માહિતી ખાતું, ગુજરાત રાજ્ય|location=[[ગાંધીનગર]]}}</ref>