વિષ્ણુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2402:3A80:865:644E:0:4F:7883:3601 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૧:
[[File:Lord Vishnu.jpg|thumb|શેષશાયી ભગવાન વિષ્ણુ, અને તેમની ચરણસેવા કરી રહેલા મા લક્ષ્મી]]
'''વિષ્ણુ''' એ [[હિંદુ]] [[ધર્મ]] પ્રમાણે [[ભગવાન]] છે. [[મહાભારત]]માં વિષ્ણુ ભગવાનનાં સહસ્ત્ર નામનો ઉલ્લેખ આવે છે. જગત નાજગતના પાલનકર્તા વિષ્ણુને ત્રણ મુખ્ય દેવોમાંના એક માનવામાં આવે છે. ક્ષીર સાગરમાં શેષનાગ પર શયન કરેલાકરી વિષ્ણુનાંરહેલા વિષ્ણુના પગ [[લક્ષ્મી|લક્ષ્મી માતા]] પગ ચાંપે છે અને તેમંનાતેમના નાભિકમળમાંથી [[બ્રહ્મા]]ની ઉત્પત્તિ થઈ છે. માટે વિષ્ણુ પુરાણમાં તે આદિ દેવ છે તે બતાવ્યું છે. તેમંનાતેમના ભકતો વૈષ્ણવ કહેવાય છે. તેમંનુંતેમનું વાહન [[ગરુડ]] છે. શ્યામવર્ણા સુશોભિત જુવાન માફક દેખાય છે. તેમંનેતેમને ચાર હાથ હોવાથી તે ચતુર્ભુજ કહેવાય છે. એક હાથમાં [[શંખ|પાંચજન્ય શંખ]] છે, બીજામાં [[સુદર્શન ચક્ર]], ત્રીજામાં [[ગદા|કૌમોદકી ગદા]] અને ચોથામાં [[કમળ|પહ્મ]] હોય છે. તેમંનીતેમની છાતી ઉપર [[કૌસ્તુભ]] છે.
 
{{હિંદુ ધર્મ}}