વિકિપીડિયા:મારે સભ્ય શા માટે થવું જોઇએ?: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨:
<!--આ લેખને અંગ્રેજી વિકિપીડિયામાંથી ઉતાર્યો છે. કારણકે સભ્ય લૉગિન પેજ પર અહીં આવતી કડી છે. તેથી હજુ તો સભ્ય પોતાનું ખાતું ખોલે તે પહેલાં જ તેને અંગ્રેજી વિકિપીડિયા પર લઈ જાઓ તો તે મુંઝાઈ જાય તે શક્ય છે. તેથી આ પેજને અહીંયા લાવ્યા છીએ.-->
 
તમારે વિકિપીડિયાને વાંચવા માટે [[Special:Userlogin|લૉગ ઈન]] કરવાની કોઈ જરૂર નથી. તમારે વિકિપીડિયાના લેખમાં સુધારો કરવા માટે પણ લૉગ ઇન કરવાની કોઈ જરૂર નથી &#8212; કોઇપણકોઈ પણ વ્યક્તિ [[Wikipedia:Protected pages|મોટા ભાગના લેખો]] લૉગ ઇન થયા વગર પણ બદલી શકે છે. છતાં, ખાતું ખોલવું ઝડપી અને નિ:શુલ્ક છે, પણ આવશ્યક નથી. અનેક કારણોસર ખાતું ખોલવું એ એક સારો નિર્ણય છે.
 
''નોંધ: વિકિપીડિયામાં સભ્ય બનવા માટે માટે, [[Special:Userlogin|લૉગ ઇન પાનાં પર જાઓ]].''