વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૩૭:
==એનો અર્થ એ કે વિકિપીડિયા પર ગમે તે વ્યક્તિ તોડફોડ કરી શકે છે?==
વિકિપીડિયા નો કોઇ પણ લેખ કોઇ પણ વ્યક્તિ બદલી શકે છે. પણ અહિંયા સ્વયં સેવકો હાજર જ રહેતા હોય છે જેઓ કોઇ વ્યક્તિના ખરાબ લેખન ને સુધારવા કે કોઇ પણ પ્રકારની તોડફોડને અવળી કરી લેખોની કક્ષા સાચવી રાખે છે. તમે પણ તેમાં મદદરૂપ થઇ શકો છો. દરેક લેખનો "ઈતીહાસ" તમે જોઇ શકો છો. આ લેખનો પણ "ઈતીહાસ" છે. આ લેખના મથાળે જ્યાં "ઈતીહાસ" લખ્યું છે ત્યાં અથવા [http://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B5%E0%AA%BF%E0%AA%95%E0%AA%BF%E0%AA%AA%E0%AB%80%E0%AA%A1%E0%AA%BF%E0%AA%AF%E0%AA%BE:%E0%AA%B5%E0%AA%BE%E0%AA%9A%E0%AA%95%E0%AB%8B_%E0%AA%A6%E0%AB%8D%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%BE_%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0%E0%AA%82%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B0_%E0%AA%AA%E0%AB%82%E0%AA%9B%E0%AA%BE%E0%AA%A4%E0%AA%BE_%E0%AA%B8%E0%AA%B5%E0%AA%BE%E0%AA%B2%E0%AB%8B&action=history અહીં] ક્લિક કરો અને જુઓ ઇતિહાસમાં કેવી રીતે માહિતિ મળે છે.
 
== લેખમાં ચિત્રો કેમ નથી દેખાતા? ==
પ્રશ્નઃ અંગ્રેજી કે હિંદી વિકિપીડિયા પરથી કોપી કરીને અહીં લાવેલા અમુક લેખોમાં ક્યારેક અમુક ચિત્રો દેખાતા નથી, આનું કારણ શું હોઈ શકે?
* ઉત્તરઃ આનું કારણ એ હોઈ શકે કે, જે તે વિકિપીડિયાનાં લેખમાં રહેલા ચિત્રો તે વિકિમાં સ્થાનિક રીતે ચઢાવેલા હોય અને તે ચિત્રો [[:commons|વિકિ કોમન્સ]]માં ઉપલબ્ધ ના હોય. સામાન્ય રીતે કોઇ પણ ફાઇલ વિકિ કોમન્સમાં અપલોડ કરવી હિતઘ છે, કેમકે તેમ કરવાથી તેને વિવિધ વિકિમાં સ્થાનિક રીતે અપલોડ કરવી પડતી નથી અને સીધે-સીધી તેને કોઈપણ વિકિનાં પ્રકલ્પમાં સરળતાથી ઉમેરી શકાય છે.
 
==કોમન્સમાં ના હોય તેવા ચિત્રો માટે શું કરવું==
પ્રશ્નઃઆપે ઉપર જણાવ્યું તેમ, જો તે લેખ જે તે વિકિમાં જ હોય અને કોમન્સમાં ન હોય, તો આવા ચિત્રોને અંગ્રેજી/હિંદી વિકિમાંથી વિકિ કોમન્સમાં કેવી રીતે લઈ આવવું?
*ઉત્તરઃ આને માટે આપે [[:commons:|કોમન્સ]]માં જઈને [[:Commons:Commons:Upload|અપલોડ ફાઇલ]] પર ક્લિક કરવાનું રહેશે, જે આપણા ગુજરાતી વિકિની જેમજ ડાબી બાજુના હાંસીયામાં જોવા મળશે. હવે જે પાનું ખુલે તેમાં ૪થો પર્યાય [http://commons.wikimedia.org/w/index.php?title=Special:Upload&uselang=fromwikimedia It is from another Wikimedia project (Wikipedia, Wikibooks, Wikinews, etc.)] ની કડી પર ક્લિક કરવાથી એક ફોર્મ ખુલશે. તે ફોર્મ વાળા પાનાંમાં ઉપરનાં લખાણના બીજા ફકરામાં [http://toolserver.org/~magnus/commonshelper.php CommonsHelper tool] છે, તેનો ઉપયોગ કરીને જે તે વિકિપીડિયાનાં પ્રકલ્પમાંથી ફાઈલની માહિતી લેવી, તેને કોપી કરી, '''Transfer a work from another Wikimedia project''' વાળા ફોર્મમાં '''Summary:''' નાં ખાનામાં મુકવાથી તેની બધીજ માહિતી આપોઆપ ઉમેરાઈ જશે. આ સાથે તમારે જે તે વિકિમાંથી ફાઇલ તમારા કોમ્યુટર પર ડાઉનલોડ કરવી પડશે, હવે આ ડાઉનલોડ કરેલી ફાઇલને '''Local filename'''નાં '''Browse''' બટનની મદદથી પસંદ કરો, જેથી '''Destination filename:'''માં જે તે નામ આપોઆપ દેખાશે. મારા મતે આ નામ યથાવત રહેવા દેવું, કેમકે તે નામથી જ તે ફાઇલ અન્યત્ર જોડાયેલી હોવાથી જો નામ બદલવામાં આવે તો તકલીફ થઈ શકે છે. છતાં જરૂર જણાય તો તમે ત્યાં તેને નવું નામ આપી શકો છો. આ જ રીતે જ્યારે તમે '''કોમન્સ હેલ્પર ટૂલ'''ની મદદથી સમરિ લાવ્યા હશો તો, '''Categories:''' પણ આપોઆપ આવી ગઈ હશે, છતાં તમારે જો ફાઈલને કોઈ વિશેષ શ્રેણીમાં મુકવી હોય તો, '''Categories:''' ખાનામાં તે શ્રેણી/શ્રેણીઓનું નામ ઉમેરી શકો છો. અ બધું જ થઈ ગયા પછી, નીચે '''અપલોડ ફાઇલ'''નું બટન છે તેના પર ક્લિક કરવાથી આપની ફાઇલ અપલોડ થઈ જશે.