"અમિતાભ બચ્ચન ધોધ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
ફેરફારોનો કોઇ સારાંશ નથી
(સામાન્ય સુધારાઓ)
નાનું
 
'''અમિતાભ બચ્ચન ધોધ ''', (વાસ્તવિક નામ છે ભેવમા ધોધ) [[ભારત]] દેશના [[સિક્કિમ]] રાજ્યના [[ઉત્તર સિક્કિમ જિલ્લો|ઉત્તર સિક્કિમ જિલ્લા]]માં ''ચુંગથાંગ'' થી ''યુમથાંગ ખીણપ્રદેશ''ના ''લાચુંગ'' જવાના માર્ગ પર આવેલો એક જળધોધ છે.
 
આ એક સૌથી ઊંચીઊંચો ધોધ છે એમ [[પર્યટન|પ્રવાસીઓને]] સ્થાનિક પ્રવાસ સંચાલકો અને ટેક્સી-ડ્રાઈવર-કમ-માર્ગદર્શકો દ્વારા કહેવામાં આવે છે. મોટા ભાગના સિક્કિમના અન્ય ધોધની માફક જ યાદ્દચ્છિક ''ગુગલ શોધ'' દ્વારા દર્શાવાતાં ચિત્રો પણ મૂંઝવણ ઉભી કરે છે.
 
== બાહ્ય કડીઓ ==
૫૭,૦૨૧

edits