પ્રોટોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૭:
 
==ઇતિહાસ==
રૂથરફોર્ડે સૌપ્રથમવાર ૧૯૧૯માં જાહેર કર્યું કે પરમાણુમાં એક ઘટ્ટ સુગ્રથિત ધન વિદ્યુતભારિત ન્યૂક્લિયસ આવેલું છે, તેની આસપાસ પ્રમાણમાં મોટા અંતરે રહીને ઋણ વિદ્યુતભારિત [[ઈલેક્ટ્રોન]] ભ્રમણ કરે છે. પરમાનુનુંપરમાણુનું સમગ્ર દળ તેના તેના કેન્દ્રને આભારી છે. રૂથરફોર્ડે શોધેલા ન્યૂક્લિયસના આ કણને પ્રોટોન નામ આપવામાં આવ્યું. [[ગ્રીક મૂળાક્ષરો|ગ્રીક]] ભાષામાં તેનો અર્થ પ્રથમ થાય છે.<ref name=shah/>
 
==ગુણધર્મો==