રવિ પાક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સંદર્ભ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું defined rabi crop properly
લીટી ૧:
ભારતમાં [[શિયાળો|શિયાળા]]માં જેનું વાવેતર કરવામાં આવે છે તેવા પાકોને '''રવિ પાક''' કહેવામાં આવે છે.<ref>{{cite book|url=https://archive.org/stream/cyclopindiaeast03balfuoft#page/331/mode/1up|title=The Cyclopaedia of India and of Eastern and Southern Asia|author=Balfour, Edward|publisher=Bernard Quaritch|year=1885|edition=3|place=London|page=331|archiveurl=https://web.archive.org/web/20140415184601/https://archive.org/stream/cyclopindiaeast03balfuoft#page/331/mode/1up|archivedate=2014-04-15|deadurl=no|df=}}</ref> તે શિયાળુ પાક તરીકે પણ ઓળખાય છે. આ પાકની કાપણી શિયાળામાં નવેમ્બરથી એપ્રિલમાં થાય છે. [[ઘઉં]], [[બાજરો|બાજરી]], [[વટાણા (વનસ્પતિ)|વટાણા]], [[ચણા]]<ref name="chic1">[https://economictimes.indiatimes.com/news/economy/agriculture/wheat-sowing-up-7-rice-cereals-acreage-down-so-far/articleshow/56022773.cms Rabi crop planting rises 10% in a week], 2016.</ref> અને [[રાઈ]] એ મહત્ત્વના રવિ પાકો છે. ભારતના ઉત્તર તથા ઉત્તર-પૂર્વ ભાગ જેમ કે [[પંજાબ, ભારત|પંજાબ]] અને કાશ્મીર તથા [[પાકિસ્તાન]]ના સિંધ પ્રદેશો ઘઉં તથા રવિ પાકના ઉત્પાદન માટે જાણીતા છે. પશ્ચિમી ફેલાયેલા વાવાઝોડાને કારણે વરસાદની પૂરતી પ્રાપ્તિ આ પાકોની સફળતા માટે મદદરૂપ છે. [[મકાઈ]], [[રજકો]], [[જીરું]], [[ધાણા]], [[મેથી]], [[ડુંગળી]], ટામેટા, [[વરિયાળી]], [[બટાટા]], ઇસબગુલ, ઓટ પણ રવિ પાકો છે. રબી પાકો કૃષિ પાક છે જે શિયાળામાં ઉગાડવામાં આવે છે અને વસંતઋતુમાં લણણી થાય છે.
 
== સંદર્ભ ==