બટાકાં: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨૦:
અમેરિકી વૈજ્ઞાનિકોએ એક સંશોધનથી એ નિષ્કર્ષ કાઢ્યો કે પેરૂના ખેડૂતો આજથી લગભગ ૭૦૦૦ વર્ષ પહેલાંથી બટાકાં ઉગાડી રહ્યા છે. સોળમી સદીમાં [[સ્પેન|સ્પેને]] પોતાના દક્ષિણ અમેરિકી ઉપનિવેશોથી બટાકાંને યુરોપ પહોંચાડ્યાં તેના પછી બ્રિટન જેવા દેશોએ બટાકાંને દુનિયાભરમાં લોકપ્રિય બનાવી દીધાં. આજે પણ આયરલેન્ડ તથા રશિયાની અધિકાંશ જનતા બટાકાં પર નિર્ભર છે. ભારતમાં બટાકાં સૌથી લોકપ્રિય શાક છે.
 
== રસોઇમાંરસોઈમાં ==
બટાકાંમાંથી અનેક ખાદ્ય સામગ્રીઓ બને છે જેમકે [[બટાકાવડા]], [[વડાપાવ]], [[ચાટ]], બટાટા ભરી [[કચોરી]], ચિપ્સ, ફ્રેંચફ્રાઇસ, સમોસા, ટિક્કી, વિગેરે. બટાકાંને અન્ય શાક સાથે મેળવીને જાત જાતની વાનગીઓ અને શાક બનાવાય છે.બટાટા એ બધાંજબધાં પ્રકારનાં શાકભાજીમાં સૌથી વધુ મિલનસાર છે., અર્થાત્ તે લગભગ દરેક શાકનીશાક અંદરસાથે મિક્શમિક્સ કરીને તેનું શાક બનાવી શકાય છે.બટાટાનું શાક બાળકોથી માંડીને વૃધ્ધવૃદ્ધ લોકો સૌનુસૌનુંં માનિતુમાનીતું શાક છે.બટાટા વગર શાકભાજીની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.તેથી જ તો બટાટાને શાકનો પ્રધાન કહેવાય છે.
 
== આંતરરાષ્ટ્રીય બટાકાં વર્ષ ==