આદિ શંકરાચાર્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૩૧:
આદી શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર મઠ નીચે પ્રમાણે છે<ref>[http://www.advaita-vedanta.org/avhp/ad-today.html ચાર મઠની વિગત.અદ્વૈત વેદાંત.ઓર્ગ પર.]</ref> :
 
* ‘ઉત્તરામન્ય મઠ’, અથવા ઉત્તર મઠ જે [[જોશીમઠ|જ્યોતિર્મઠ]] ([[ઉત્તર પ્રદેશઉત્તરાખંડ]])માં સ્થિત છે. જ્યોતિ મઠ તરીકે ઓળખાય છે.
* ‘પૂર્વામન્ય મઠ’, અથવા પૂર્વ મઠ જે [[પુરી]] ([[ઓરિસ્સા]])માં સ્થિત છે. ગોવર્ધન મઠ તરીકે ઓળખાય છે.
* ‘દક્ષિણામન્ય મઠ’, અથવા દક્ષિણ મઠ જે [[શ્રુંગેરી]] ([[કર્ણાટક]])માં સ્થિત છે. શ્રુંગેરી શારદાપીઠમ્‌ તરીકે ઓળખાય છે.