ખજુરાહો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Undo revision 65582 by 59.96.159.188 (Talk)
લીટી ૧૦૪:
=== ધ્વનિ એવં પ્રકાશ કાર્યક્રમ ===
 
સાંજના સમયે આ પરિસરમાં [[અમિતાભ બચ્ચન]] દ્વારા રચિત ''લાઈટ એંડ સાઉંડ'' કાર્યક્રમ પ્રદર્શિત કરવામાં આવે છે. આ કાર્યક્રમ ખજુરાહોના ઇતિહાસને જીવંત કરી દે છે. આ કાર્યક્રમનો આનંદ માણવા માટે ભારતીય નાગરિક પાસે પ્રવેશ શુલ્ક ૫૦ રૂપિયા અને વિદેશી નાગરિકો પાસે ૨૦૦ રૂપિયા લેવામાં આવે છે. સપ્ટેમ્બર મહિનાથી ફેબ્રુઆરી મહિના વચ્ચે અંગ્રેજી ભાષામાં આ કાર્યક્રમ સાંજે ૭ વાગ્યાથી ૭:૫૦ વાગ્યા સુધીનો હોય છે. જ્યારે હિન્દી ભાષાનો કાર્યક્રમ રાતના આઠ વાગ્યાથી નવ વાગ્યા સુધી આયોજિત કરવામાં આવે છે. માર્ચ મહિનાથી ઓગસ્ટ મહિના સુધી આ કાર્યક્રમનો સમય બદલવામાં આવે છે. આ અવધિમાં અંગ્રેજી ભાષાનો કાર્યક્રમ સાંજે ૭:૩૦ વાગ્યાથી ૮:૨૦ વાગ્યા સુધીનો હોય છે. જ્યારે હિન્દી ભાષામાં કાર્યક્રમનો સમય બદલીને રાત્રીના ૮:૪૦ વાગ્યાથી ૯:૩૦ વાગ્યા સુધીનો હોય છે.
 
== પૂર્વીય સમૂહ ==