બારડોલી સુગર ફેક્ટરી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ટેગ
નાનું {{સુધારો}} {{સંદર્ભ આપો}}
લીટી ૧:
{{સુધારો}}
{{સંદર્ભ આપો}}
{{માહિતીચોકઠું કંપની
| નામ = શ્રી. ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. [[બાબેન]], [[બારડોલી]].
Line ૧૫ ⟶ ૧૭:
|વેબસાઈટ =
}}
'''બારડોલી સુગર ફેક્ટરી''' (અંગ્રેજી : Bardoli Sugar Factory) થી જાણીતી શ્રી. ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. સહકારી મંડળી [[ભારત]] દેશના [[ગુજરાત]] રાજ્યના [[સુરત]] જિલ્લાના [[બારડોલી]] તાલુકાના [[બાબેન]] ગામે સ્થિત છે.
 
બારડોલી સુગર ફેક્ટરી (અંગ્રેજી : Bardoli Sugar Factory) થી જાણીતી શ્રી. ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિ. સહકારી મંડળી [[ભારત]] દેશના [[ગુજરાત]] રાજ્યના [[સુરત]] જિલ્લાના [[બારડોલી]] તાલુકાના [[બાબેન]] ગામે સ્થિત છે.
 
== ઈતિહાસ ==
Line ૨૩ ⟶ ૨૪:
ભારતની આઝાદી પછી શ્રી સરદાર સાહેબે આ વિસ્તારની તાપી સિંચાઈ યોજનાને મંજુરી આપીને સિંચાઈનો પ્રશ્ન હલ કર્યો. સાથે બારડોલી તથા તેની આજુ બાજુના વિસ્તારની જમીનના પ્રતને આધારે શેરડીની ખેતી કરી શકાય એવા સમાચાર ત્યારના વર્તમાનપત્રોમાં પ્રસિદ્ધ થયા અને તેના પર બારડોલીના અગ્રણીઓએ કઈક આગવું કરવાનો વિચાર સ્ફૂર્યો જેના ફળ સ્વરૂપે સહકારી ધોરણે ખાંડનું કારખાનું સ્થાપવાનું સ્વપ્નું સેવ્યું. યોગાનુયોગ મુંબઈ સરકાર તરફથી પણ સહકારી ક્ષેત્રે સ્થાપનારા ખાંડના કારખાનાને પ્રોત્સાહન આપવાની નીતિની જાહેરાત થઇ.
 
આ સાથે બાબેનજીનના મહારથીઓ સ્વ. ગોપાળદાદા, સ્વ. નારણજીકાકા, બાબેનજીન ના સેક્રેટરી સ્વ. પરભુભાઈ ભીખાભાઈ-ગાંગપુર જેવા સહકારી આગેવાનો અને પ્રાણવાન કાર્યકર્તાઓએ જાહેમત ઉઠાવી તેના ફળસ્વરૂપે ઈ.સ ૧૯૫૫માં મંડળી રજીસ્ટર થઇ. [[ડો. દયારામભાઈ પટેલ]]-વણેસા કે જેમણે અમેરિકાની વિસ્કોન્સિત વિશ્વવિદ્યાલય માંથી P.H.D. કર્યું હતું, પરંતુ સરકારશ્રી સાથે કરબદ્ધ હોય, સરકારે તેમને સુગર કેઈન રીસર્ચ સ્ટેશન, પાંડેગાવ ખાતે ફરજ –સેવાર્થે પર મુક્યા હતા પણ આ મંડળીના આગેવાનો સરકારને આગ્રહભરી વિનંતી કરીને લોન રૂપે [[ડો. દયારામભાઈ પટેલ]]નેપટેલને બારડોલી સુગર ફેક્ટરી ખાતે લઇ આવ્યા. [[ડો. દયારામભાઈ પટેલ]] જેવા સમર્પિત અને કર્મઠ મેનેજીનીગ ડાયરેક્ટર ની મદદથી ખાંડ ઉદ્યોગનો ઉદય દક્ષીણ ગુજરાતમાં થયો.
 
તા. ૫ માર્ચ ૧૯૫૬ના રોજ ત્યારના મુંબઈ રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી. મોરારજીભાઈ દેસાઈના હસ્તે બારડોલી સુગર ફેક્ટરીનો શિલાન્યાસ વિધિ કરાયો. ૧૯૫૫ ના ઓગસ્ટ મહિનામાં પશ્ચિમ જર્મનીની M/s. Buckau wolf પાસેથી ખાંડની મશીનરી ખરદી ત્યારે સંસ્થા પાસે શેરભંડોળ, સરકારશ્રી નું શેર ભંડોળ, લોન વિગરે મળીને કુલ ૮૮ લાખ રૂપીયાની મૂડી હતી. તા. ૨૧ એપ્રિલ ૧૯૫૭ ના રોજ સમગ્ર ભારતમાં ત્રીજું અને ગુજરાત પ્રદેશનું સહકારી ક્ષેત્રનું ખાંડનું પહેલું કારખાનું ૮૦૦ મેં.ટન દૈનિક પીલાણ ક્ષમતાવાળું બાબેન-બારડોલીમાં શરૂ થયું.