રુડૉલ્ફ મોસબાઉઅર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
લીટી ૨૨:
 
==જીવન==
રુડૉલ્ફ મોસબાઉઅરનો જન્મ ૩૧ જાન્યુઆરી ૧૯૨૯ના રોજ મ્યુનિકમાં થયો હતો. તેમના પિતાનું નામ લુડ્વિગ મોસબાઉઅર તથા માતાનું નામ ઍર્ના હતું. ૧૯૪૮માં તેઓ મૅટ્રિક થયા<ref name="Nobelprize.org 2014">{{cite web | title=Rudolf Mössbauer - Biographical | website=Nobelprize.org | date=૨૧ મે ૨૦૧૪ | url=https://www.nobelprize.org/nobel_prizes/physics/laureates/1961/mossbauer-bio.html | access-date=૧૫ મે ૨૦૧૮}}</ref> અને ત્યારબાદ તેમણે ટેક્નિકલ યુનિવર્સિટી ઑફ મ્યુનિકમાંથી શિક્ષણ લીધું હતું. તેઓ જ્યારે મૅક્સ પ્લાન્ક મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં ડૉક્ટરેટ પદવી માટે સંશોધન કરતા હતા ત્યારે સંશોધનાત્મક અભ્યાસકાળ દરમિયાન મોસબાઉઅર ઘટનાની શોધ ૧૯૫૭માં કરી. ત્યારબાદ કૅલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી અને મ્યૂનિકમાં પ્રાધ્યાપકનો હોદ્દો ધારણ કર્યો.<ref name=patel>{{cite book |last=પટેલ |first=આનંદ પ્ર. |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૧૫ |date=જાન્યુઆરી ૨૦૦૨ |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૭૬૪}}</ref>
તેમણે ટેક્નિકલ યુનિવર્સિટી ઑફ મ્યુનિકમાંથી શિક્ષણ લીધું હતું. તેઓ જ્યારે મૅક્સ પ્લાન્ક મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં ડૉક્ટરેટ પદવી માટે સંશોધન કરતા હતા ત્યારે સંશોધનાત્મક અભ્યાસકાળ દરમિયાન મોસબાઉઅર ઘટનાની શોધ ૧૯૫૭માં કરી. ત્યારબાદ કૅલિફોર્નિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી અને મ્યૂનિકમાં પ્રાધ્યાપકનો હોદ્દો ધારણ કર્યો.<ref name=patel>{{cite book |last=પટેલ |first=આનંદ પ્ર. |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૧૫ |date=જાન્યુઆરી ૨૦૦૨ |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૭૬૪}}</ref>
 
મોસબાઉઅરે ૧૯૫૭માં એલિઝાબેથ પ્રિટ્ઝ સાથે લગ્ન કર્યા હતાં. તેમને પીટર નામનો એક દિકરો અને રેગીના નામની એક દિકરી તેમજ અન્ય એક દિકરી - એમ ત્રણ સંતાન હતાં.<ref>{{cite book |author=Louise S. Sherby |title=The Who's Who of Nobel Prize Winners, 1901-2000 |url=http://www.questia.com/read/101312285/the-who-s-who-of-nobel-prize-winners-1901-2000 |edition=ચોથી |location=Westport, CT |publisher=Oryx Press |year=૨૦૦૨ |pages=224}}{{Subscription required |via=[[w:en:Questia|Questia]]}}</ref> ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૧ના રોજ તેમનું અવસાન થયું હતું.
Line ૩૭ ⟶ ૩૬:
==સંદર્ભો==
{{reflist}}
{{Commons category}}
 
==બાહ્ય કડીઓ==
{{Commons category|Rudolf Mössbauer|રુડૉલ્ફ મોસબાઉઅર}}
* [https://www.nobelprize.org/mediaplayer/index.php?id=880 રુડૉલ્ફ મોસબાઉઅરનો ઈન્ટરવ્યૂ (૧૮ મિનિટ)] nobelprize.org ઉપર