દાઢી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
[[Image:Sadhu In Haridwar.jpg|200px| દાઢીધારી સાધુમહારાજ [[હરદ્વાર]] ખાતે]]
[[Image:Guru hargobind.jpg|200px| દાઢીધારી ગુરુ ગોવિંદસિંહ]]
[[Image:Shivaji1.jpg| દાઢીધારી શિવાજી મહારાજ]]
[[પુરુષ]]ના મુખ પર ગાલ પ્રદેશ તથા ડોક પર ઉગતા વાળના સમુહને '''દાઢી''' તરીકે ઓળખવામાં આવે છે. દાઢી પુરુષોના ચહેરાની પ્રતિભા વધારવામાં મહત્વનો ભાગ ભજવે છે. દાઢીના અભ્યાસ ને અંગ્રેજીમાં પોગ્નોલોજી (pogonology) કહે છે, જેના પ્રમાણે વાળના રંગ, લંબાઇ, ઘાટીલાપણું તેમ જ વિસ્તારના આધારે અલગ અલગ પ્રકારો પાડવામાં આવેલ છે. [[જગત]]ના બધા જ વિસ્તારોમાં રહેતા લોકોમાં દેખાવની બાબતે દાઢી મહત્વનું સ્થાન ધરાવે છે. [[ભારત]]માં પણ પૌરાણિક કાળથી દાઢી ધરાવતા [[મુનિ]]ઓ અને [[રાજવી]]ઓનાં વર્ણન તેમ જ ચિત્રો જોવા મળે છે.
 
"https://gu.wikipedia.org/wiki/દાઢી" થી મેળવેલ