નેટવર્ક સ્તર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
સંભવતઃ બહુવિધ નેટવર્ક્સ પર નેટવર્ક સ્તર એ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
No edit summary
લીટી ૧:
સંભવતઃ બહુવિધ નેટવર્ક્સ પર '''નેટવર્ક સ્તર''' એ પેકેટના સ્રોતથી ગંતવ્ય સુધીના વિતરણ માટે જવાબદાર છે. જ્યારે ડેટા લિંક લેયર એ સમાન નેટવર્ક પર બે સિસ્ટમ્સ વચ્ચેના પેકેટના વિતરણની દેખરેખ રાખે છે, ત્યારે નેટવર્ક સ્તર ખાતરી કરે છે કે દરેક પેકેટ તેના મૂળથી તેની અંતિમ ગંતવ્ય સુધી પહોચે.