નેટવર્ક સ્તર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
 
લીટી ૯:
*રૂટીંગ: જ્યારે સ્વતંત્ર નેટવર્ક્સ અથવા લિંક્સ ઇન્ટર્મેટવૉક્સ (નેટવર્ક્સનું નેટવર્ક) અથવા મોટા નેટવર્ક તેના કનેક્ટિંગ ડિવાઇસીસ (રાઉટર્સ અથવા સ્વિચ) થકી એકબીજા સાથે જોડાયેલ હોય ત્યારે પેકેટના સ્રોતથી ગંતવ્ય સુધીના વિતરણ માટે પેકેટને પોતાનો સાચો માર્ગ અન્કિત કરવા માટે જોડાયેલ નેટવર્ક સ્તર આ પધ્ધતિનો ઉપયોગ કરે છે.
 
ઇન્ટરનેટમાં નેટવર્ક સ્તર પરનું સંચાર જોડાણ વિનાનું છે. ઇન્ટરનેટમાં નેટવર્ક સ્તર પર સ્વિચ કરવા પેકેટ-સ્વીચિંગ માટે '''ડેટાગ્રામ''' અભિગમનો ઉપયોગ થાય છે.<ref> Data Communication and Networking - Behrouz A. Forouzan - Page No 581,582 </ref>