જાપાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 218.224.183.104 (talk) દ્વારા કરેલ ફેરફારોને હાર્દિક ક્યાડા દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૬૮:
 
પોતાની જાપાન યાત્રા બાદ નિશિકાંત ઠાકુર લખે છે -
"આજે જાપાનમાં દરેક વ્યક્તિ પાસે રંગીન ટેલીવિઝન છે, લગભગ 83 % લોકો પાસે કાર છે, 80 % ઘરોમાં એરકન્ડીશન લાગેલા છે, 76 % લોકો પાસે વીસીઆર છે, 91 % ઘરોમાં માઇક્રોવેવ ઓવન છે અને લગભગ 25 % લોકો પાસે પર્સનલ કમ્પ્યૂટર છે. આ છે વિકાસ અને ઊંચા જીવનધોરણ ની એક ઝલક. સામાન્ય જાપાની સ્વભાવે શરમાળ, વિનમ્ર, ઈમાનદાર, મહેનતુ અને દેશભક્ત હોય છે. આ જ કારણ છે કે વિકસિત દેશોની તુલનામાં જાપાનમાં અપરાધ દર ઓછો છે."
 
==સંબંધિત વસ્તુ==
[[નીગાતા શહેર]]