હઠીસિંહનાં દેરાં: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું Reverted 1 edit by 103.37.182.44 (talk) to last revision by Aniket. (SWMT)
ટેગ: Undo
લીટી ૧:
[[ચિત્ર:Huttising's Jain Temple, Camp Road, Ahmedabad (c. 1880).jpg|thumbnail|right|હઠીસિંહનાં દેરા (૧૯મી સદી), ૧૮૮૦ આસપાસ લેવાયેલું ચિત્ર.]]
'''હઠીસિંહનાં દેરા''' એ [[ભારત]] દેશના પશ્ચિમ ભાગમાં આવેલા [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના એક સમયના રાજધાની શહેર [[અમદાવાદ]]નું ઐતિહાસિક, પૌરાણિક તેમજ જોવાલાયક સ્થળ છે. હઠીસિંહનાં દેરા જૈન નગરશેઠ હઠીસિંહે કેસરીસિંહબંધાવેલા જૈન દેરાસર છે, જે તેના સ્થાપત્ય અને કોતરણી માટે પ્રસિદ્ધ છે જે અમદાવાદનાં દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા છે અને [[જૈન ધર્મ]]ના શ્રદ્ધા સ્થળ તરીકે દૂર દૂર સુધી પ્રખ્યાત છે. તેનું નિર્માણ ઈ.સ. ૧૮પ૦માં થયું હતું.
બંધાવેલા જૈન દેરાસર છે, જે તેના સ્થાપત્ય અને કોતરણી માટે પ્રસિદ્ધ છે જે અમદાવાદનાં દિલ્હી દરવાજા વિસ્તારમાં આવેલા છે અને [[જૈન ધર્મ]]ના શ્રદ્ધા સ્થળ તરીકે દૂર દૂર સુધી પ્રખ્યાત છે. તેનું નિર્માણ ઈ.સ. ૧૮પ૦માં થયું હતું.
 
આ જૈન મંદિરમાં ૧૫મા [[તીર્થંકર]] [[ધર્મનાથ]] મૂળ નાયક છે. આ મંદિરમાં સુંદર સફેદ આરસની કોતરણી કરાવવામા આવી છે. હઠીસિંહ જૈન મંદિર બે માળ ધરાવે છે. તેની આગળની બાજુ પર ગુંબજ છે. અહીં દરેક તીર્થંકરની એક મૂર્તિ છે.