તિબેટ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ડુપ્લીકેટ સંદર્ભ વિભાગ દૂર કર્યો.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું આ પણ જુઓ
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૮૨:
 
તિબેટનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર કરે છે, જો કે છેલ્લા થોડા દસકાઓમાં ત્યાં પ્રવાસન ઉદ્યોગ પણ વિકસ્યો છે. તિબેટનો મુખ્ય ધર્મ તિબેટન બૌદ્ધ ધર્મ છે, આ ઉપરાંત બોન નામનો ધર્મ પણ પળાય છે જે તિબેટન બૌદ્ધ ધર્મને મળતો આવે છે,<ref>{{cite web|url=http://www.religionfacts.com/a-z-religion-index/bon.htm |title=Bön |publisher=ReligionFacts |date= |accessdate=૨૬ ઓગસ્ટ ૨૦૧૨}}</ref> અને મુસલમાન અને ખ્રિસ્તિ લઘુમતિઓ પણ છે. તિબેટન બૌદ્ધ ધર્મનો તિબેટની કલા, સંગીત અને તહેવારો પર ખાસો એવો પ્રભાવ છે. તિબેટના મકાનોની બાંધણી પર ચીની અને [[ભારત|ભારતીય]] બાંધકામ શૈલિની અસર સ્પષ્ટ જોવા મળે છે. તેમનો દૈનિક આહાર શેકેલા જવ, યાકનું માંસ અને પો ચા નામનું પીણું (જે યાકના માખણ, ચા, પાણી અને મીઠું નાખીને બનાવવામાં આવે છે) છે.
 
== આ પણ જુઓ ==
* [[તિબેટનો ધ્વજ]]
 
{{સંદર્ભો}}