C (પ્રોગ્રામિંગ ભાષા): આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Chavda sumat (talk) દ્વારા કરેલ ફેરફારોને Kiranchauhan68 દ્વારા કરેલા છેલ્લા સુધા...
નાનું i put examples in my change
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૨૨:
'''C''' એ સામાન્ય હેતુ તેમજ સીસ્ટમ પ્રોગ્રામિંગ માટે વપરતી પ્રોગ્રામિંગ ભાષા છે. જેની રચના ૧૯૬૯ થી ૧૯૭૩ વચ્ચે ડેનીસ રીચી દ્વારા AT&T Bell Lab માં થઇ આવી હતી. એ સમયે તેનો મુખ્ય ઉદેશ્ય Unix ઓપરેટીંગ સિસ્ટમ ને C મા ફરી થી લખવા નો હતો. આ ભાષાની ડિઝાઈનની સૂચનાઓનું મશીનની સૂચનાઓમાં સરળ રીતે રૂપાંતર થાય છે. ઘણી ભાષાઓ C માંથી વિકસાવવામાં આવેલી છે જેમકે C++, C શાર્પ (C#), PHP, પાયથોન, જાવા, જાવાસ્ક્રિપ્ટ વગેરે.
 
 
c પ્રોગ્રામિંગ ભાષા નું ઉદાહરણ
 
 
 
<nowiki>#</nowiki>include <stdio.h>
 
int main ( )
 
{
 
    printf("c language wikipedia");
 
      return 0;
 
}
 
 
આઉટપુટ
 
 
c language wikipedia
 
ઉપરોકત ઉદાહરણ પ્રમાણે printf ની અંદર લખવામાં આવેલ કે મુકવામાં આવેલ શબ્દો ડિસ્પ્લે કરે છે
 
 
અન્ય ઉદાહરણ
 
 
<nowiki>#</nowiki>include <stdio.h>
 
int main ( )
 
{
 
int x;
 
printf("enter an integer :");
 
scanf("%d",&x);
 
printf("you entered:%d",x);
 
return 0;
 
}
 
 
આઉટપુટ
 
enter an integer : 10
 
you entered: 10
 
 
ઉપરોક્ત ઉદાહરણ પ્રમાણે ઇનપુટ તરીકે ઇન્ટેગેર (નંબર) ઇનપુટ કરતા કમ્પ્યુટર આપમેળે ઇનપુટ કરેલ ઇન્ટેગેર ને ડિસ્પ્લે કરે છે
[[શ્રેણી:પ્રોગ્રામિંગ ભાષા]]
[[શ્રેણી:કમ્પ્યુટર વિજ્ઞાન]]