અમૃતા એચ. પટેલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારો.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
પ્રારંભિક જીવન/ થોડો ઉમેરો સંદર્ભ સાથે
લીટી ૫:
'''અમૃતા પટેલ''' નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) અને ફાઉન્ડેશન ફોર ઇકોલોજીકલ સિક્યુરિટીના અધ્યક્ષપદે રહ્યા હતા.<ref>{{Cite news|url=http://www.thehindubusinessline.in/bline/2008/06/06/stories/2008060651652100.htm|title=Amrita Patel gets environ award|last=|first=|date=૬ જૂન ૨૦૦૮|work=|newspaper=The Hindu Business Line|language=en|access-date=૪ માર્ચ ૨૦૧૭|via=}}</ref> તેણીને ૨૦૦૨ના વર્ષમાં [[પદ્મભૂષણ]] પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.<ref>{{Cite news|url=http://www.financialexpress.com/news/the-lonely-mission-of-amrita-patel/40006/|title=The lonely mission of Amrita Patel|last=|first=|date=|work=|newspaper=The Financial Express|language=en-US|access-date=૪ માર્ચ ૨૦૧૭|via=}}</ref>
 
==પ્રારંભિક જીવન==
તેણીનો જન્મ [[નવેમ્બર ૧૩|૧૩ નવેમ્બર]], ૧૯૪૩ના દિવસે [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના [[વલ્લભ વિદ્યાનગર|વિદ્યાનગર]] ખાતે થયો હતો.<ref>{{Cite web|url=https://sndt.ac.in/convocation/chief-guest-dr-amrita-patel.htm|title=S.N.D.T Women's University|last=|first=|date=|website=sndt.ac.in|publisher=|accessdate=૪ માર્ચ ૨૦૧૭}}</ref> તેમના પિતા એચ. એમ. પટેલ [[ભારત]]ના ભૂતપૂર્વ નાણામંત્રી હતા.
 
તેણીનો જન્મ [[નવેમ્બર ૧૩|૧૩ નવેમ્બર]] ૧૯૪૩ના દિવસે [[દિલ્હી|દિલ્હી]] ખાતે થયો હતો. તેમના પિતા [[એચ. એમ. પટેલ]] (હિરુભાઈ) [[ભારત]]ના ભૂતપૂર્વ નાણામંત્રી હતા. તેમની માતાનું નામ સવિતાબેન હતું. પિતાની નિવૃત્તિ બાદ તેઓ પરિવાર સાથે આણંદ સ્થાયી થયા. તેમણે ઉચ્ચ શિક્ષણ મુંબઈથી લીધું. તથા બેચલર ઓફ વેટરનરી સાયન્સ ઍન્ડ એનિમલ હસબન્ડરીની પદવી મેળવી. ઈ.સ. ૧૯૬૫માં આણંદ ખાતે '[[અમૂલ]]'માં પશુ આહાર વિભાગમાં જોડાયાં.<ref name="વ્યાસ2012">{{cite book |last=વ્યાસ |first=રજની |title=ગુજરાતની અસ્મિતા |page=૩૧૪ |edition=5th |year=૨૦૧૨ |publisher=અક્ષરા પ્રકાશન |location=અમદાવાદ}}</ref>
 
== સંદર્ભો ==
Line ૧૬ ⟶ ૧૮:
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
[[શ્રેણી:પદ્મભૂષણ પુરસ્કાર વિજેતા]]
[[શ્રેણી:ગુજરાતી વ્યાક્તિત્વ]]